________________
ખેતલાકમાંથી આવેલા આત્માઓની વાતે
[૧૨૫
'
પણ શું આ બધી ગતિએ સિદ્ધ થાય ખરી ? ' આને! ઉત્તર એ છે કે ‘હા જરૂર.’પણ આ બધુ... પ્રત્યક્ષથી જ સિદ્ધ થવું જોઇએ અને તે પણ બધાયને જ થવું જોઇએ એવા આગ્રહ રાખવા તે ખોટું છે. જગતમાં પશુ ખધાને બધું જ પ્રત્યક્ષથી સિદ્ધ થતું નથી. છતાં જો કોઈ વિશ્વાસપાત્ર પુરુષને એક વસ્તુ પ્રત્યક્ષથી દેખાય છે તે તેવા પુરુષના વચન ઉપરના વિશ્વાસને લીધે ખીજાએ પણ તે વસ્તુ ન જોવા છતાં અવશ્ય માની લે છે, આ જ તર્ક અહીં પણ લગાવવામાં આવે તા દેવગતિની સિદ્ધિ ખૂબ જ સુલભ છે. દેવલાક (પ્રેતલાક)માંથી આવેલા દેવાત્માઓને ઘણાઓએ જોયા છે, સાંભળ્યા છે. હવે જો એમની વાત ઉપર આપણને વિશ્વાસ બેસી જાય તા આપણે પણ દેવલાકના એ દેવાત્માનું અસ્તિત્વ સ્વીકારી જ લેવું જોઇએ.
હવે બાકી રહી એ ગતિ. નારકગતિ અને સિદ્ધિગતિ. આ એ યુ. ગતિને અહીંના કોઈ પણ માનવે બેશક જોઇ નથી; પરંતુ તે એ ય માટે સચાટ અનુમાના તેા છે જ. અનુમાન પણ પ્રત્યક્ષ પ્રમાણ જેવું જ પ્રમાણ છે. પહાડમાંથી ધુમાડા નીકળતા જોઈને ન દેખાતા અગ્નિનું અનુમાન આપણે નથી કરતા શું? શું તે ખોટું કહેવાય છે? નહિ જ. દાદાના દાદા આંખેથી ન દેખાવા છતાં અનુમાનથી જ તેમને સ્વીકારીએ છીએ ને ? કલાકના હજાર માઈલની ગતિએ ધરતીને ફરતી માનનારાઓએ અનુમાન જ કરેલું ને?
પ્રસ્તુત પ્રકરણ તા પ્રેતલાકની સિદ્ધિ માટે જ છે; એટલે બીજી વાર્તામાં નહિ ઊતરતાં મૂળ વાત કરીએ.
-
ખેતલાક કહેા કે દેવલાક કહેઃ – હકીકતમાં બન્ને ય એક જ છે. જૈનષ્ટિએ જે દેવલાકની દુનિયાથી ઊતરની કક્ષાની દુનિયા છે તેને આધુનિક લોકો પ્રેતલાક કહે છે.
પ્રેતલાક જેવી કોઈ દુનિયા છે કે નહિ એ વાત ઘણાંના મગજમાં બેસતી નથી; પરંતુ જિનાગમામાં કહેલી આ અંગેની વાતે હવે તે. ખૂબ સારી રીતે સિદ્ધ થઈ રહી છે. જે લોકો પ્રેતેાની એક સ્વતંત્ર દુનિયાને માનવાને સ્પષ્ટ ઈન્કાર કરતા હતા તે લાકો પણ પ્રેતાની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org