________________
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૧૧૯
એક વાર જુદા જુદા સેા આંકડા એની સમક્ષ લખવામાં આવ્યા અને સેકડના એકના હિસાબે એ સભળાવવામાં આવ્યા. એસાકા તરત જ ક્રમસર એ બધા આંકડા મેલી ગઈ !
એક કાળે જે મનેાવિજ્ઞાન-શાસ્ત્રીએ આવી બુદ્ધિશક્તિને અસાધારણ બુદ્ધિશક્તિના માત્ર પુરાવા તરીકે લેખતા હતા તે પણ હવે એમ માનતા થયા છે કે અહીં સ્મરણશક્તિ કરતાં પણ કઇક વધુ ગૂઢ રહસ્ય રહેલું છે.
(૭) જેકાવસ ઈ. નાડી
:
ઈટાલીના જેવિસ છે. નાડી પણ મોટા મોટા હિસાબેા સેક'ડામાં કરી દે છે. આવા બાળબુદ્ધિમાન માટે કેલેન્ડર તેા સાવ રમતની વાત અની જાય છે.
(<) ogle ell:
વ્હાટ લી નામના એક માળ બુદ્ધિમાન કહે છે કે, “બીજા લોકો જે દાખલા કાગળ લઈને કરતાં પણ કલાકો કાઢી નાંખે તેવા દાખલાને હું માત્ર થોડી મિનિટોમાં પલાખાની જેમ ગણી શકુ છું. હું શાળામાં દાખલ થઈ ભણવા માંડયો કે તરત જ મારી આ કુદરતી બક્ષિસ અદૃશ્ય થઈ ગઈ અને હું ગણિતના વિષયમાં પણ ઠોઠ નિશાળિયા બની ગયા.’
(૯) કાશ્મન' :
આવું જ બાળબુદ્ધિમાન જેવા કાલ્પના સંબંધમાં બન્યું હતું તે પણ અત્યંત બુદ્ધિશાળી બાળક હતું. મેટામેટા વૈજ્ઞાનિકોએ તેનું કારણ પૂછ્યું ત્યારે એણે એટલું જ જણાવ્યું કે, “ભગવાને આપેલી આ બક્ષિસ છે. મારી શક્તિ બીજાને આપી શાકાય તેવી નથી ’
પણ ૨૦ વર્ષની વયે કૉલેજમાં ભણુતા હતા ત્યારે એની ગણિત અંગેની વિશિષ્ટ શક્તિ સાવ અદૃશ્ય થઈ ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org