________________
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૧૧૭
મોઢેથી સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવતાં, ડૉક્ટરા અને કેળવણીકારા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ આશ્ચય પામ્યા હતા.
સેંકડો, હજારા, લાખા, કરેડા અને અબજોના હિસાબેા કરવામાં કેળવણીકારેાને પાટીઓ, કાગળ ઉપર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવા માટે કલાકો જોઈએ તે હિસાબે આ કરી સેકન્ડોમાં કરી આપતા !
(ગુજરાત સમાચાર, ૨૪-૧૦-’૬૨)
(૪) નારાયણ ઘેાષ:
માલાગાવમાં નારાયણ ઘાષ નામને! છ વર્ષોંના એક ખાળક આવ્યા છે. બાળકની ભાષણ આપવાની છટા-શૈલી અને બુદ્ધિ જોઈને લેાકેા ચકિત થઈ જાય છે.
આ બાળક બંગાલી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી ઉપરાંત અરબી કુરાને શરીફના પાઠ કરી શકે છે. તેણે ઉર્દુ, હિન્દી અને બીજી ભાષાઓમાં બે ચાર કાર્યક્રમ રેડિયા પર આપ્યા છે. તેને તમે જે વિષય આપે તેના પર છોકરા સરળતાથી મેલી શકે છે.
આસામ સરકારના ભૂતપૂર્વ નાણાંપ્રધાન શ્રી ફકરૂદ્દીન બાળકના મુખેથી શુદ્ધ કુરાનના પાઠ સાંભળી આશ્ચર્યચક્તિ થવા સાથે હર્ષોંવિભાર થઈ ગયા હતા. ઘણા મોટા અધિકારીઓએ આ બાળકની મુલાકાત લીધી છે. તેઓ તેનાં અનેક વિષય પર ભાષણ સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા હતા. માત્ર છ વર્ષીના છેકરાની આવી કુશાગ્રબુદ્ધિ અને તેનું તેજસ્વી શરીર જોઈને લેાકો તેને અવતાર સમજી રહ્યા છે. અંગાલા, આસામ અને બીજા પ્રદેશેામાં પણ આ બાળકની ચર્ચા થઈ રહી છે.
(જનશક્તિ, ૨૩–૯–'૬૨) આ તે બધા ભારતના બુદ્ધિમાન બાળમાનવાના પ્રસગા જોયા. આવા ઘણા બુદ્ધિમાન ખાળમાનવા પશ્ચિમના દેશે!માં પણ જન્મ પામ્યા છે. પશ્ચિમના બાળમાનવાના પણ કેટલાક અદ્દભુત બુદ્ધિમળને અહી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org