________________
૧૧૬]
વિજ્ઞાન અને ધર્મ જાન્યુઆરી માસમાં થયે હતું. જ્યારે તે ત્રણ વર્ષની હતી તે વખતે તેના ગુરુ જે વેદમન્ચના પાઠ કરતા હતા તેમની પણ તેણે ભૂલે સુધારી હતી. પછી થોડાક માસ બાદ બીજા બે પંડિતેની પણ તેણે ભૂલે સુધારી હતી.
આ બાળાએ થોડા વખત પહેલાં રાજસ્થાનના રાજ્યપાલની રૂબરૂમાં પિતાનું વેદજ્ઞાન પ્રગટ કર્યું હતું. આ બાળાને ચારેય વેદ કઠસ્થ છે. વેદમંત્રોના ઉચ્ચાર ઘણું અઘરા છતાં વગર શીખે જ આ બાળ એક પણ ભૂલ કર્યા વિના અખલિત રીતે વેદમંત્ર બોલી શકે છે.
જયપુરના પંડિતએ આ બાળાની પરીક્ષા લેવા માટે એવા. કેટલાક મિત્રે ઉલ્લેખ કર્યો, જે સામાન્ય રીતે પ્રચલિત નથી.
આ બાળાએ તે અંગે પણ સંભળાવી દીધા. એટલું જ નહિ પણ એ મન્ને પૂરેપૂરા ક્યા કયા વેદમાં છે તે પણ સાથે જણાવી દીધું.
સ્વામી ગોપાલતીર્થ અને આશ્રમવાસીઓનું કહેવું છે કે, અમે આ બાળાને વેદ શીખવાડ્યા જ નથી. અરે ! ત્રણ વર્ષની બાળાને વેદ કેવી રીતે શીખવી શકાય!
(શ્રીરંગ, (૩) ખેડૂતપુત્ર પરબત:
પરબત નામને સાત વર્ષને ખેડૂતપુત્ર કે જેને શાળામાં દાખલ કર્યાને ભાગ્યે જ છ માસ થયા હશે. જેને કકકા બારાખડીનું પણ પૂરું જ્ઞાન નથી; તેવો તે મોટા આંકડીયા ગામને એક ખેડૂત સગીર છેક ગણિત અને લેખોને ભારે જાણકાર નીવડ્યો છે. આ સાત વર્ષના છોકરાના ગણિતથી કેળવણીકારે તથા બીજા મોટા અધિકારીઓ ભારે પ્રભાવિત થયાના સમાચાર મળે છે.
- આ છોકરાને ગણિતની પરીક્ષા માટે થોડા વખત પહેલાં અમરેલી જીમખાનાના મેમ્બરો સમક્ષ રજૂ કરવામાં આવેલે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org