SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામચરણ ૧૧-૧૨માં રાજસ્થાન વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૧૧૫ પુસ્તક સાથે રાખ્યા વિના પારાયણ કરી દેખાડીને લોકોને મત્રમુગ્ધ કરી દીધા હતા. સરોજબાળા પણ અંતે તે બાલિકા જ છે ને ? એટલે જેવી એ વ્યાસપીઠ ઉપરથી ઊતરે કે તરત છોકરા સાથે રમવાનું શરૂ કરી દે છે. તેના પિતા શ્રીશ્યામચરણજી રાજસ્થાનના વતની અને હાલમાં સૂરત રહે છે. સરેજબાળાને જન્મ ૧–૧૧–'પદના થયેલ છે. જ્યારે તે ર વર્ષની હતી ત્યારે તેણે કહ્યું કે, “પૂર્વ જન્મમાં રાજસ્થાનમાં એક આશ્રમમાં બ્રાહ્મણને ત્યાં મારો જન્મ થયો હતે.” તેના પિતાએ તેની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ, પણ થોડા જ દિવસ બાદ તે ગાયત્રીના પંદર મંત્ર બોલી! તેના પિતા કહે છે કે મેં તેને ફક્ત બારાખડી શીખવી છે. હજી શાળામાં પણ એકલી નથી. - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્રપ્રસાદની સાથે કુ. સરોજબાળાનો પરિચય કરાવ્યું તે વખતે કેટલાક પંડિતે હાજર હતા અને બ્લેક બેલી રહ્યા હતા, પણ તેમાં ઉચ્ચારશુદ્ધિ ન હતી એટલે તરત જ સરેજબાળાએ તે ભૂલ સુધારી હતી. - ત્યાર પછી તે જુદા જુદા સ્થળે રામાયણ, ગીતા, મહાભારત, પુરાણ, ઉપનિષદ વગેરે ઉપર અખલિત પ્રવાહધારાની જેમ પ્રવચનો કરે છે. (સંદેશ, તા. ર૭-૭-'૬૬) આ કિસ્સામાં અભુત શક્તિથી તથા સરોજબાળાના પિતાના જ કહેવાથી પૂર્વજન્મની સ્પષ્ટ સાબિતી થઈ જાય છે. (૨) ક૯૫નાઃ બીજે પણ કલ્પના નામની ત્રણ વર્ષની એક બાળાને કિસ્સો જાણવા જેવે છે. મુરાદાબાદના સ્વામી ગોપાલતીર્થના આશ્રમમાં આ બાળાએ પછીથી અભ્યાસ કર્યો હતો. આ બાળાને જન્મ તે ૧૫૩ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy