________________
૧૦
પડશે અને તૈયાર એવા ભાણા ઉપર જમવા બેસી જશે.
જે આના હૈયામાં આ વાત બરાબર ઠસી ગઈ હશે કે દેશ કરતાં પ્રજા મહાન છે, સૌંસ્કૃતિની રક્ષા કાજે પ્રજાએ પેાતાનુ બલિદાન દેવું ધર્ટ અને પ્રજાની રક્ષા કાજે દેશને ખાઈ નાખવામાં કશું અજૂગતું ન ગણાય,' તે આ, અવળા વહેતી ગ ંગાનુ" દર્શીત કરતાં જ દિલ્ મૂઢ થઈ જશે. દેશને જીવતા રાખવા માટે પ્રજાના નાશ માટે સસ્કૃતિના વિનાશ! જેના લેાહીમાં આયત્વના થાડા પણુ ધબકાર હશે, જેને આ દેશમાં જન્મ પામ્યાની ખુમારી હશે, એ આ આ બધી વાતા જણ્યાસાંભળ્યા પછી નખ-શિખ સળગી ઊઠે તેમાં લેશ પણ નવાઈ પામવા જેવું નથી. એનુ લેાહી ઉકળી જાય કે એના અંતરમાં કાઈ ભાવાવેષભર્યાં ઉકળાટ વ્યાપી જાય તેમાં કશું ય આશ્ચય નથી. હા...જે સ્થિતિ મારી છે, એવી જ કદાચ એની પણ થાય.
આ તા આપણે જગદ્-દન કર્યું.
હવે જગત્પતિની ઓળખની વાત કરું.
.
વેં. શુ. ૧૦ મના દિવસે જેમની સાડા બાર વર્ષની ઘેાર સાધના પૂર્ણ થઈ, એ દિવસે જ પરમકૃપાલુએ વિશ્વહિતકર શાસનની સ્થાપના કરી, આ સંસ્થાને સુંદર રીતે ચલાવવા માટેના કાયદા-કાનૂન સ્વરૂપ વિધિ, નિષેધાત્મક શાસ્ત્ર! જેમણે શ્રી ગણધરભગવ તાના આત્મામાં ત્રિપદી પ્રદાન દ્વારા પ્રગટ કર્યાં, એ શાસન નામની સંસ્થાના કાર્ય વાહકો રૂપે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંધની જેમણે સ્થાપના કરી, સસ્થાના યાગક્ષેમ માટે જરૂરી સાત ક્ષેત્ર સૌંપત્તિની વ્યવસ્થા પણ જેમણે કરી આપી અને સ` જીવાને આ સંસ્થા દ્વારા મેક્ષ પામવાના ધમ પણ જેમણે બતાડચો એ ત્રિલેાકનાથ, તીથ કર પરમાત્મા મહાવીર પરમાત્માને હજી આપણે સહુ ઠીક ઠીક રીતે આળખી શકા છીએ ખરા? મને તેા શંકા છે. આ પરમાત્માનુ” લેાકેાત્તરઐશ્વર્યાં, એમનું સર્વોચ્ચ વિભૂતિ, એમની વિરાટ શક્તિઓનું, એમનુ વીતરાગત્વ અને સત્તત્વ, એમની સાહજિક વિશ્વકલ્યાણકારિતા વગેરે જો ખૂબ સારી રીતે સમજાઈ જાય, જો એમણે સ્થાપેલા શાસનનુ મૂલ્ય અંતરમાં ઠેસી જાય, પરમાત્માએ પ્રકાશેલાં શાસ્ત્રાના સુસૂક્ષ્મ પદાર્થોના જો સુંદર ખેાધ થઈ જાય, એમના લેાકેાત્તર માગની કઠાર આરાધના કરતાં શ્રમણવર્ગના જીવનની સથા સુંદર સધળી બાજુઓનુ દર્શન થઈ જાય, પરમાત્માએ દાખવેલી મેક્ષ મા` સાધક પ્રત્યેક ક્રિયાએ પ્રત્યે જો ગૌરવ ઉત્પન્ન થઈ ય તેા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org