SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ હિંદુઓને હવે હિંદુ તરીકે મટાડી દેવાયા છે. વસતિપત્રકમાં ધર્મનું જ ખાનું મૂકીને, અને પ્રજાનું ખાનું ઉડાડી મૂકીને એક ભયાનક શસ્ત્ર ફૂંકાઈ ગયું છે. આથી હિન્દુ એ પ્રશ્ન હતી એને બદલે હિન્દુ એ ધ બનશે, આમ વિશ્વની અત્યંત ખળવાન હિંદુ' નામની પ્રજા શાબ્દિક ફેરફાર માત્રથી નાબૂદ થશે. અને જૈન એ ધર્મ હતા તે હવે સમાજ ગણાશે, વિશ્વના તખ્ત ઉપરથી ‘ જૈન ’નામના ધર્મ નાબૂદ થઈ જશે.. " કેટલી ભયાનક મુત્સદ્દીગીરી ! આવાં હારેરા શસ્રા સાથે હિન્દુ સસ્કૃતિના નાશ દ્વારા હિંદુ પ્રશ્નનો નાશ કરવાનું ખૂનખાર યુદ્ધ આ પળે પણ ચાલી રહ્યું છે. હિંદુ પ્રજાજન પાતે જ પેાતાને આ શસ્ત્રથી મારી રહ્યો છે. કહે!, આવું જગત દર્શન કેટલાયે કયુ છે? જો આટલી હદ સુધી વણસી ગયેલી સ્થિતિના ખ્યાલ આવી જાય તેા કાઈ પણ. હિંદુપ્રજાજનને ખાવું પણ ભાવે ખરું? ગળેથી કાળિયા ઊતરતાં ડચૂરા ન. થાય શું? રે નીંદ હરામ ન થઈ જાય શું ? એક બાજુએ આ બધાં શસ્ત્રોથી સંસ્કૃતિ અને પ્રાજાને ખાતમા મેલાવાઈ રહ્યો છે તેા ખીજી બાજુએ આ દેશની ધરતીને સમૃદ્ધ બનાવાઈ રહી છે. એ જ ગારી પ્રજા ત્રાની ભેટ કરે છે, પેાતાના. ઇજનેરાની મફત સેવા આપીને પણ ઉદ્યોગા અને ઉદ્યોગનગરા બાંધી આપે છે. અઢળક નાણું આપે છે, વ્યાજ વગેરે બાબતેામાં વિપુલ સવલતા આપે છે. આ બધી સગવડા મળવાને કારણે દેશની ધરતી અવશ્ય આબાદ. અનતી જતી જોવા પણ મળે છે, કેટલાય હારા માઈલેાના આસ્ફાલ્ટ રાડ બંધાયા, હારી એકર જમીન ઉપર ઉદ્યોગા ધમધમી ઊઠવા, લાખા એકર જમીન ખેતીલાયક બની ગઈ, અઢળક પાણીથી ડેમ છલકાયા અને બારમાસી ખેતીની પેદાશ ચાલુ થઈ ગઈ. અર્ધદગ્ધવિચારક, એકલે સ્કાલર કે યુનિવર્સિટીનું ભણાવેલું જ ભણી ગયેલા માણસ આ બધાયમાં આબાદીનાં જ દર્શીત કરવાના...હું પણ એમાં આખાદીના જ દન કરું છું. માત્ર ફરક એટલા જ પડે છે કે પેલા હિન્દુપ્રજાની આબાદી જુએ છે જ્યારે હું ગેારી પ્રજાની આબાદી જોઉં છું. આમાં મારું દન સાચું છે એમ કહેવા માટે મારી પૂર્વે રજૂ કરેલાં પૂરતાં કારણેા છે. આપણી સંસ્કૃતિ અને પ્રજાના જો વિનાશ જ મેાલાવાઈ રહ્યો હાય તા આબાદ બનતી આ દેશની ધરતી, એ ગારી પ્રજાની આબાદી માટે જ ગણવી ને ? આપણા સંપૂર્ણ વિનાશ થયા બાદ એ લેાકાનાં ધાડાં અહીં ઊતરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy