________________
[૮]
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ પુનજમવાદ
ઊર્વવિકાસને પંથે જતે માનવ, મહામાનવ અને પૂર્ણ માનવ બનવાનાં સ્વપ્ન સેવતે જ રહે છે.
પ્રાચીન સ્પાર્ટાથી માંડીને તે નાઝી જર્મની સુધી “માસ્ટર ઈસનાં સ્વપ્ન પણ સેવાયાં છે. નિસૅ જેવા ચિંતકેએ માનવજાતને મામલે સમાલવા માટે મક્કમ મને બળવાળા પુરુષની કલ્પના પણ કરી છે.
આ બધી કલ્પનાઓ અને આવા બધા ખ્યાલોને આપણે ગમે તેટલાં દૂર હડસેલી મૂકીએ કે હસી નાખીએ છતાં ય એ વાત તે નિશ્ચિત છે કે ઊર્ધ્વમુખી દિશાને યાત્રી પોતાના વિકાસના તબક્કાઓમાંથી પસાર થતો પૂર્ણશક્તિની ટોચે અવશ્ય પહેચે છે; પૂર્ણ તત્ત્વજ્ઞાનનું સ્વામિત્વ અવશ્ય પામે છે.
માંસલ મહાકાય અને મગરૂર માનસ આ દુનિયામાં કદાચ મળે કે ન મળે એની કઈ મહત્તા નથી, પરંતુ સ્વસ્થ આત્મા તે આ વિશ્વની પ્રાથમિક જરૂરિયાત છે. તેના વિના સુખને રાહ કેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org