________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મતાદ
[૧૧૧
ઊછીનું કશું ય લેવા જવું જ શા માટે ? બધુંય આપણુ પાસે છે ત્યાં !
પરાયી પ્રીત કરવી જ શા માટે? અભંગ પ્રીત કરનારાં મહાસત્યે આંગણે જ ઊગ્યાં છે ત્યાં!
વંદન કરો, આત્માની અમરતાને.
વંદન કરે, પૂર્વજન્મ અને અને પૂર્વજન્મની સત્યતાને રમતવાતમાં સમજાવી દેતાં ભગવાન મહાવીરનાં જિનાગમેને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org