________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૧૦૭
પણ
એ સમજાવતાં શ્રી પુલાક કહે છે કે, “હું રામન સ્થાલિક છું અને અમારે ધર્મ પુનર્જન્મ માનવાની મનાઇ કરે છે, મે અને મારી પત્નીએ આ જોડિયા બહેન પાસેથી જે જોયું અને જાણ્યું. એ પછી અમે અમારા ધમ સાથે સહમત થઈ શકીએ તેમ નથી. ‘જોડિયા પુત્રીઓને મારી પત્નીએ જન્મ આપ્યા તે પહેલાં જ મને થયા કરતું હતું કે મરણ પામેલી અમારી પુત્રીએ અમને જરૂર પાછી મળવાની છે. જોકે મારી પત્ની એ વિષે માનતી ન હતી.
C
“જેનીફર જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેની વર્તણૂક જેકવેલીનને વધુ ને વધુ મળતી આવતી અમે જોઈ. તેણે પણ લેખનમાં રસ દર્શાવવા માંડયો અને પેન કે પેન્સિલ જમણા હાથની વચ્ચેની બે આંગળીથી પકડી મુઠ્ઠીથી દબાવીને લખવાની તેની આદત પણ બિલકુલ જેકવેલીનને મળતી આવતી હતી.
ગીલીઅનની ટેવ જોઆનાને એવી રીતે મળતી આવતી ગઈ કે એમને એ જોઇને આશ્ચર્ય થવા માંડ્યુ. જોઆનાની જેમ તેને પણ નાના બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતા. તે પણ નાની બહેનેાને હાથમાં હાથ પરાવીને મધે લઈ જતી. ગીલીઅનના પાતળા લાંબે ખાંધેા, ચપળ રીતભાત અને ખેલવા-ચાલવાની ઢબુ જોઈને એમ જ થાય કે આ જોઆના જ છે !
‘ઘણી વખત ગીલીઅન અમને અચ એ પમાડી દેતી. જે વાતની કોઈને જ ખબર નહાતી તે અકસ્માતની વિગત કહેતી હોય એવી રીતે એ જેનીફરનું માતુ. તેના બે હાથ વચ્ચે રાખીને ઝીણવટથી બતાવતી કે મેટર સાથે અથડાયા પછી જેકવેલીનના મેઢા પર કયાં કયાં ઈજા. થઈ હતી તેનું બયાન એ અકસ્માત્ સાથે રજે રજ મળતું આવતું.
“એક દિવસ અમે સ્ટોર-રૂમમાં હતાં ત્યારે જોઆના અને જેકવેલીનના મૃત્યુ પછી મેં ત્યાં મૂકી દીધેલી રમકડાંની એક પેટી ગીલીઅનની નજરે ચડી ગઈ. તેમાં પડેલી ઢીગલીનાં કપડાં સૂકવવાની દેરી જોઈને એ ખૂબ આનંદમાં આવીને ખેલી ઊડી; “જુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org