________________
૧૦૬]
વિજ્ઞાન અને ધર્મ વડા બેનરજીએ બે વર્ષનું સંશોધનકાર્ય હાથ ધર્યું છે.
જયપુરના આ તરવરિયા જુવાન અભ્યાસી પ્રાથમિક તપાસ માટે ઇંગ્લેન્ડ ખાતે આ બંને જોડિયા છોકરીઓ અને તેમના વાલીઓની ઊડતી મુલાકાત લઈ આવ્યા છે. ઠે. બેનરજી બાર વર્ષથી આગલા જન્મની યાદદાસ્ત ભૂંસાઈ ન હોય એવા પુનર્જન્મના કેટલાક વિરલ કિસ્સાઓને અભ્યાસ કરી રહ્યા છે.
પૂર્વજન્મની આવી દીધ યાદદાસ્ત અવકાશયાત્રાના આ યુગમાં ઘણું જ ઉપયોગી થઈ પડી છે.
ડે. બેનરજી કહે છે કે, “છેલ્લાં બાર વર્ષના સંશોધન દરમ્યાન જેવા-જાણવા મળેલા ૩૦૦ કિસ્સાઓમાંથી લંડનને આ બે છેકરીઓને કિસો રસપ્રદ છે; જેમાં પૂર્વજન્મની સ્મૃતિ આટલી સતેજ હોય.”
સાત વર્ષની આ જોડિયા બહેનના પિતા માને છે કે આ બંને છોકરીઓ ૧૯૫૭ના મે માસમાં રસ્તા ઉપર અકસ્માત થતાં મરણ પામેલી તેમની બે પુત્રીઓ જ છે. જે મૃત્યુ પછી સત્તર મહિને જોડિયા બહેનના સ્વરૂપે ફરી પાછી એમના કુટુંબમાં જન્મી છે.
ઠે. બેનરજી આ બે છેકરીઓને ગઈ ઈટર વખતે, એપ્રિલની અગિયારમીએ ઈશાન ઈંગ્લેન્ડના તેમના નેઈમ્બરલેન્ડ ખાતેના જેસ્મડ ટેરેસમાં મળ્યા હતા. છ કલાકની આ મુલાકાત વખતે બંને છોકરીઓ અને તેમનાં માતા-પિતાએ કરેલા નિવેદનનું તેમણે ટેપરેડિંગ કરી લીધું હતું.
આ પછી પણ ડે, બેનરજીએ આ છોકરીઓને મળીને તેમની પાસેથી વધુ વાત સાંભળી. હવે તેમના માનસિક વિકાસને અભ્યાસ ચાલુ જ રાખીને આ વિષે સતત સંશોધન કરવા વિચારે છે.
સેનેરી વાળ અને વાદળી આંખેવાળી આ બંને જોડિયા બહેનેનાં નામ છે જેનીફર અને ગલીઅન. તેમના પિતા જેન પુલેક સેલ્સમેન છે. અકસ્માતમાં મરી ગયેલી તેમની બે પુત્રી જેઓના અને જેકલીનના પુનર્જન્મ વિષે તે કેવી રીતે માનતા થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org