________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ
[૯૫
બાળક કરીમઉલાહ ?
(૩) પુનર્જન્મને આબાદ સિદ્ધ કરી આપતી બીજી પણ એક ઘટના મુસ્લિમ કુટુંબમાં બની છે.
ભારતનું વિભાજન થયા પછીની આ વાત છે. ઉત્તર ભારતના બારેલા શહેરની આ ઘટના છે. શ્રી હસમતઅલી અન્સારી નામના એક શિક્ષક ઈકરામઅલી નામના એક જમીનદારને ત્યાં એમના બાળકને ભણાવવા જતા હતા.
એક વાર અસમતઅલી પિતાના પાંચ વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા. બાળકનું નામ હતું કરીમઉલ્લાહ. જમીનદારને ઘેર આવતાં જ કરે તે રાજી રાજી થઈ ગયે. એ સીધે જમીનદારના ઘરમાં પેસી ગયે, અને જાણે પિતનું જ મકાન હોય તેવી રીતે ફરવા લાગ્યું. ત્યાં જમીનદારની વિધવા પુત્રી ફાતીમાને જોઈ. તરત જ તે દેડ્યો અને તેણીને હાથ પકડી લઈને બોલ્યા, “અરે, ફાતીમા! તું તે મારી બેબી છે. તું અહીં કેમ ચાલી આવી ?”
અજાણ્યા બાળકના મુખેથી પિતાનું નામ સાંભળીને જ ફાતીમાં તે સજજડ થઈ ગઈ. થોડી વારે કરીમઉત્સાહ પૂર્વજન્મની વાતે કરવા લાગે. કેઈને પણ સાથે લીધા વગર બધા ઓરડામાં તે ફરી વ. પૂર્વજન્મની પત્ની ફાતીમાંના ઓરડામાં જઈને પિતાની રોજની બેસવાની ખુરશી ઉપર બેસી ગયા. ફાતીમાના પિતાને “અબ્બાજાને અખજાન” કહી સંબોધવા લાગે.
ફાતીમા પાન બનાવવા લાગી ત્યારે તેણે પણ કહ્યું, “મારે પાન ખાવું છે, મારું પાન બનાવતાં તે આવડે જ છે ને ?”
ફાતીમા આશ્ચર્ય વદને એ છોકરા સામે જોઈ રહી. એને એ વાતની યાદ હતી કે તેને પતિ ફારુક પાંચ વર્ષ પૂર્વે જ મૃત્યુ પામ્યું હતું, અને આ બાળક પણ પાંચ વર્ષનું હતું.
આ વાત જાણતાં જ પાડેશીઓ ભેગા થઈ ગયા. પછી તે છોકરાએ પૂર્વજન્મના સંબંધની અનેક વાત કરી. એમાંની કેટલીક
છેકરા આ વાત જાક પણ પાંચ વર્ષમાં એને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org