________________
૯૪]
વિજ્ઞાન અને ધર્મ
વધુ વિગત આપવા લાગ્યા. તેણે કહ્યું કે, “હું મારા આગલા જન્મમાં પરણેલા હતા અને મારાં ખાળક પણ હતાં. મારી પત્નીનું નામ ઝેહરા હતું. મારા દીકરા નાજાત મને બહુ વહાલા હતા. હું એને મારા ખભા ઉપર બેસાડીને બહાર ફરવા લઈ જતા. મારું ખૂન એહમદ રેન્કલીએ કર્યુ હતું. તેણે મને તેના ઘરમાં ચા તૈયાર કરીને લઈ આવવાનું કહેલું, પણ હું ન લઈ આવ્યે એ કારણે અમારે ઝઘડા થયા, એમાં એણે મારું ખૂન કરી નાખ્યુ.. અહેમદે મને દાતરડુ મારેલું. તેનાથી તેણે મારા માથાની પાછળ, માં ઉપર, આંખ પાસે, છાતીમાં અને પેટ ઉપર ઘા કર્યાં હતા.’
પોતે ખૂનને ભેગ બનેલા નેસીપ ખુડાક છે તેવું જાણ્યા પછી હવે નેકાટીને બધા નેસીપ કહીને જ એલાવે છે. અને જ્યારે એને માર્યા ગયેલા નૈસીપ ખુડાકને ઘેર લઈ જવામાં આવ્યે ત્યારે તેણે તરત જ પોતાની પત્ની ઝેહરાને અને પોતાના બાળકોને એળખી કાઢવાં. તેમનાં સાચાં નામ પણુ કહી આપ્યાં. સૌથી નાની છેકરીનું નામ તે ના કહી શકો કેમ કે તેના જન્મ નેસીપના ખૂન પછી થયા હતા.
તેણે ઝેહરા સાથે એક વાર થયેલા ઝઘડાની વાત પણ કરી અને કહ્યું કે, તે વખતે ગુસ્સામાં મારી પત્ની ઝેહરાના પગ ઉપર છરી મારી હતી.' તપાસ કરતાં જણાયુ. કે ઝેહરાના પગ ઉપર • છરીના ઘાનું લાંખું નિશાન હતું. તેણે કહ્યું કે, “જે દહાડે મારું ખૂન થયુ. તે દિવસે ખૂબ વરસાદ વરસતા હતા, નેસીપ મુડાકની વિધવા પત્ની ઝેહરાએ કહ્યું કે, તે વાત તદ્ન સાચી છે.'
જાતિસ્મૃતિના કિસ્સાઓ મુસ્લિમ કામમાં અને એ વળી જાતિસ્મૃતિની વાતાની સત્યતાને વધુ સબળ પુરાવેા કહી શકાય, કેમકે મુસ્લિમો પુનર્જન્મના તત્ત્વજ્ઞાનમાં માનતા જ નથી. અને તેવા પ્રદેશમાં મુસ્લિમ બાળકો જાતિસ્મૃતિના દાવા કરે તે એ સાચે જ જાતિસ્મૃતિ માટે ખૂબ મહત્ત્વના પુરાવા કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org