________________
૯૬]
વિજ્ઞાન અને ધર્મ તે એવી પણ વાત હતી, જે માત્ર ફાતીમા અને તેના પતિ ફારક જે જાણતા હોય.
તે છોકરાએ બધાને કહ્યું કે, “મેં પાકિસ્તાનમાં વસતા મારા ભાઈને છ હજાર રૂપિયા મોકલ્યા હતા. ત્રણ હજાર રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા. મારા ભાઈ લાહેરમાં વેપાર કરે છે. મારે વિચાર પણ ત્યાં જ જવાનું હતું. એ વિચાર મેં કેઈને જણાવ્યું ન હતું. આજે જ તમને જણાવું છું. મારા ભાઈનું નામ ઉમર આદિલ છે. મારા સસરાને ત્યાં બંદૂકની ચોરી થઈ હતી.”
આ બધું સાંભળીને બધા ચકિત થઈ ગયા કેમકે આ બધી વાત તદ્દન સાચી હતી. ફાતીમા કહે છે, “પુનર્જન્મમાં હું માનતી નથી પણ જ્યારે મારી આંખ સામે હું આ બધું જોઈ રહી છું ત્યારે હું હવે તેને ઈન્કાર કરી શકતી નથી.” શેઠ કૃણુગોપાલ
(૪) બલીના કાયસ્થ સજજન શ્રી છદામીલાલ સકસેનાને ત્યાં સુનીલ નામને ચાર વર્ષને એમને પુત્ર હતું. ચાર વર્ષે પણ બેલતાં ન શીખે એટલે માતાપિતા તેને બહેરે અને મૂંગે સમજવા લાગ્યાં.
- એક વાર પિતાએ સુનીલને કઈ કામ સોંપ્યું. તેણે તરત કહ્યું, “મારા નેકરને બોલાવે, હું કામ નહિ કરું.”
સુનીલને એકાએક આ રીતે બોલતે સાંભળીને સહુ આશ્ચર્ય સાથે આનંદ પામી ગયાં, પણ સાથે એ વિશેષ કુતૂહલ પણ થયું કે ઘરમાં એક પણ નેકર ન હોવા છતાં સુનીલે નોકરની શી વાત કરી? - જ્યારે તેને પિતાની વાત કરી ત્યારે પણ તેણે જણાવ્યું કે “હું મારી પિતાની નિશાળમાં જ ભણીશ.” પિતાએ ગુરસામાં કહ્યું, “તારા બાપની નિશાળ ક્યાં છે? હું તે ગરીબ છું અને સાધારણ નોકરી કરું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org