________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્રકો.. / ૪૩ સારાભાઈ નવાબ, ઈ.સ.૧૯૪૦ ૨. “સક્ઝાયમાલા', પ્રકા. લલ્લુભાઈ કરમચંદ, સં.૧૯૨૧. ૩. “સક્ઝાયમાલા' ભા.૧, પ્રકા. શ્રાવક ખીમજી ભી.મા, ઈ.સ.૧૮૯૨.
યૂલિભદ્રજીની સાય કવિ : રૂપવિજય. ૧૯મી સદી. ૬ કડી. પ્રગટ. ૧. સક્ઝાયમાલા' પ્રકા. લલ્લુભાઈ કરમચંદ, સં.૧૯૨૧. ૨. “સઝાયમાલા' ભા.૧, પ્રકા. શ્રાવક ખીમજી ભી.મા. ઈ.સ.૧૮૯૨.
- શ્રી યૂલિભદ્રજીની સાય કવિ : ખુશાલવિજય (હસ્તિવિજયના શિષ્ય). સમય અનિશ્ચિત. ૧૩ કડી. પ્રગટ. ૧. “સક્ઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૯, ૨. “જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ', પ્રકા. માસ્તર હરખચંદ કપૂરચંદ, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૩૮, ૩. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ’ ભા.૧, પ્રકા. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં.૧૯૯૬.
સ્થૂલિભદ્ર સઝાય કવિ : (ઋષિ) જેમલ લોંકાગચ્છ). ૧૯મી સદી. અપ્રગટ. જે ગૂ.ક.' ભા.૬ (રજી આ)માં નોંધાયેલી.
સ્થૂલિભદ્રજીની સાય કવિ : શાંતિ. સમય અનિશ્ચિત. ૧૪ કડી. પ્રગટ. ૧. ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ ભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, પુના, ઈ.સ.૧૯૨૪. ૨. “સઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, ઈ.સ ૧૯૩૯. [‘સક્ઝાયમાલા' (પ્રકા. મફતલાલ ઝવેરચંદ માં આ કૃતિ કવિ મયાવિજયજીને નામે દર્શાવાઈ છે.]
શ્રી સ્કૂલિભદ્રજીની સઝાય કવિ : ઈંદુ સૂરિ. સમય અનિશ્ચિત. ૩૪ કડી. પ્રગટ. ૧. ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, પુના, ઈ.સ.૧૯૨૪. ૨. જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ', પ્રકા. માસ્તર હરખચંદ કપૂરચંદ, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૩૮.
કોશ્યાગીત કવિ : સહજસુંદર (ઉપકેશગચ્છના રત્નસમુદ્ર ઉપાધ્યાયશિષ્ય). ૧૬મી સદી. ૭ કડી. પ્રગટ. ૧. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ', સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯. ૨. જેનયુગ' પુ.૧ અંક ૫.
સ્થૂલિભદ્ર ગીત કવિ : અજ્ઞાત. ૧૪મી સદી. ૧૨ કડી. અપ્રગટ, જે.ગુ.ક.” ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી
સ્થૂલિભદ્ર ગીત કવિ : અજ્ઞાત. ૧૪મી સદી. ૮ કડી. અપ્રગટ. જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી.
કોશાગ્રતિબોધ કવિ : અજ્ઞાત, ૧૫મી સદી, ૧૫ કડી, અપ્રગટ, જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org