SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ર ગીત કવિ : પદ્મસાગર. ૨.ઈ. ૧૬૬૫. ૭ કડી. અપ્રગટ. ‘ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર ગીતકવિ : સમયસુંદર ઉપાધ્યાય (ખ. જિનચંદ્રસૂરિ – ઉપા. સકલચંદ્રશિષ્ય). ૧૭મી સદી. અપ્રગટ. જૈ.ગૂ.ક.' ભા.૨ (રજી આ.)માં નોંધાયેલી. [પીઉડા, માનો બોલ હમારો રે' એ ઉપાડવાળું ગીત) સ્થૂલભદ્ર-કોશા ગીત કવિ : સમયસુંદર ઉપાધ્યાય (ખ. જિનચંદ્રસૂરિ – ઉપા. સકલચંદ્રશિષ્ય). ૧૭મી સદી. ૪ કડી. પ્રગટ. ૧. જૈનયુગ’ પુ.૪ અંક ૯. (વૈશાખ ૧૯૮૫). સ્થૂલભદ્ર ગીત કવિ : સમયસુંદર ઉપાધ્યાય (ખ. જિનચંદ્રસૂરિ - ઉપા. સકલચંદ્ર શિષ્ય). ૨.સં.૧૬૮૯ ભાદરવો. ૬ કડી. પ્રગટ. ૧. ‘સમયસુંદર - કુસુમાંજલિ', સં. અગરચંદ નાહટા. કૃતિ કોશાની ચંદ્ર પ્રત્યે વિનતિ (ગીત) કવિ : નયસુંદરવાચક (વડતપગચ્છના ધનરત્નસૂરિ – ભાનુમેરુશિષ્ય). ૧૭મી સદી. ૧૯ કડી. પ્રગટ. જૈનયુગ’, જેઠ ૧૯૮૨. સ્થૂલિભદ્ર ગીત કવિ : ગુણસાગરસૂરિ (વિજયગચ્છના પદ્મસાગરસૂરિશિષ્ય). ૧૭મી સદી. ૩૨ કડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.' ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર-કોશા લેખ/કાગળ/થૂલિભદ્ર ગીતો દિવ : જયવંતસૂરિ ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૧૭મી સદી. અપ્રગટ. ‘ગુજરાતી સાહિત્ય કોશ’ ખંડ-૧માં નોંધાયેલી. [‘મુ.પુ.ગુ.હ.સૂચી'માં સજન પંડિતને નામે રચાયેલ ‘સ્થૂલિભદ્ર-કોશા કાગળ'નો ઉલ્લેખ છે. પણ સજન પંડિત એ જયવંતસૂરિનું ઉપનામ છે. એટલે ‘સ્થૂલિભદ્ર-કોશા લેખ’ અને ‘સ્થૂલિભદ્ર-કોશા કાગળ' સંભવત: એક જ કૃતિ છે.] થૂલિભદ્ર મુનિ (મદનયુદ્ધ) વર્ણના બોલી કવિ : અજ્ઞાત, ૧૪મી સદી. ૮ કડી. પ્રગટ. ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય', સં. હ.ફૂ. ભાયાણી અને અગરચંદ નાહટા, પ્રકા. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ઈ.સ.૧૯૭પ. સ્થૂલિભદ્ર મદનયુદ્ધ કવિ : ગોવર્ધન. ૨.સં.૧૬૭૪ મા.સુ. ૧૨. ૩૭ કંડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રની કક્કાવાળી કવિ : દેપાલ (શ્રાવક). ૧૬મી સદી. ૩૬ કડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રની છાહલી કવિ : દેપાલ (શ્રાવક). ૧૬મી સદી. ૧૦ કડી. અપ્રગટ. ‘ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર નાટક કવિ : પં. વીરવિજય. ૧૯મી સદી. ૩ કડી. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ૪૪ / સહજસુંદકુંત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy