________________
મુદ્રિત, ઈ.સ.૧૮૯૨. ૩. “સક્ઝાયમાલા', પ્રકા. લલ્લુભાઈ કરમચંદ, સં.૧૯૨૧. ૪. શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર', પ્રકા. માસ્તર ઉમેદચંદ રાયચંદ, અમદાવાદ, સં.૧૯૯૫. ૫. જૈન સઝાયસંગ્રહ', પ્રકા. સારાભાઈ નવાબ, ઈ.સ.૧૯૪૦. માત્ર “ઋષભ” નામછાપ ધરાવતી આ જ સક્ઝાય જે.ગુ.ક.' ભા.૬ (રજી આ.)માં શ્રી મો. દ. દેશાઈએ કવિ ઋષભવિજયતિપા. વિજયાણંદસૂરિની પરંપરામાં રામવિજયશિષ્ય)ને નામે પણ બતાવી છે. આ કવિ ૧૯મી સદીના છે. કૃતિ ખરેખર ક્યા ઋષભની છે એ કોયડો રહે છે.]
સ્થૂલભદ્ર સપ્રય કવિ : જ્ઞાનસાગર (એ. ગજસાગરસૂરિ – લલિતસાગર – માણિજ્યસાગરશિષ્ય). ૧૮મી સદી. અપ્રગટ. જે.ગુ.ક.” ભા.૪ (રજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલિભદ્ર સઝાય કવિ : જ્ઞાનસાગર (આં. વિદ્યાસાગરશિષ્ય). ૧૮મી સદી. અપ્રગટ, ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧માં તથા જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલભદ્ર સ્વાધ્યાય કવિ : જિનહર્ષ - જસરાજ (ખ. શાંતિષશિષ્ય) ૨.સં.૧૭૫૯ આસો સુદ ૫. ૧૭ ઢાળમાં વિભક્ત, ૧૫૧ કડી. અપ્રગટ. જૈમૂક.' ભા.૪ (રજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલભદ્ર સઝાય કવિ : જિનસમુદ્રસૂરિ ખ. વેગડશાખા જિનચંદ્રસૂરિશિષ્ય). ૧૮મી સદી. ૧૪ કડી. અપ્રગટ. જે.ક” ભા.૪ અરજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલિભદ્ર સઝાય / સ્થૂલિભદ્રજી તથા કોશ્યાની સઝાય કવિ : ભાવરત્નભાવપ્રભસૂરિ પી. ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં મહિમાપ્રભસૂરિશિષ્ય). ૧૮મી સદી. ૧૫ કડી. પ્રગટ, ૧. “સઝાયમાલા બાઈ જાસુદ), ઈ.સ.૧૯૨૧. ૨. “સક્ઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, ૧૯૩૯.
સ્થૂલિભદ્રજીની સઝાય કવિ : ઉદયરત્ન (તપા. વિજયરાજસૂરિની પરંપરામાં શિવરત્નશિષ્ય). ૧૮મી સદી. ૬ કડી. પ્રગટ. ૧. “સજઝાયમાલા' (બાઈ જાસુદ), ઈ.સ.૧૯૨૧. ૨. “સક્ઝાયમાલા', પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ, ૧૯૩૯, ૩. ઉદય-અર્ચના', સં. કાન્તિભાઈ બી. શાહ, વિનોદચંદ્ર ૨. શાહ, કીર્તિદા જોશી, પ્રકા. શ્રી ઉદયરત્નજી શંખેશ્વર તીર્થયાત્રા સ્મૃતિસંઘ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯.
સ્થૂલિભદ્ર સ્વાધ્યાય કવિ : લબ્ધિ. સમય અનિશ્ચિત. ૧૭ કડી. પ્રગટ. ૧. જૈન ગૂર્જર કવિઓ' ભા.૩, ખંડ-૨ (પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૧૦૦), સંગ્રાહક અને સંપ્રયોજક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ.સ.૧૯૪.
સ્થૂલભદ્ધ સઝાય કવિ : ક્ષમાકલ્યાણવાચક ખ. જિનલાભસૂરિ - અમૃતધર્મશિષ્ય). ૨.સં.૧૮૪૮. ૧૩ કડી. પ્રગટ. ૧. “જૈન સક્ઝાયસંગ્રહ', પ્રકા.
૪૨ | સહજસુંદરત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org