________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્રકોશ. / ૪૧ નરેન્દ્ર જેસલપુરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪.
સ્થૂલભદ્ર બારમાસ કવિ : ચતુરવિજય. લે.સં.૧૭પર પહેલાં. ૧૮ કડી. અંશત: પ્રકટ. ૧. જૈનયુગ' પુ.૨ અંક ૭ (ફાગણ-ચૈત્ર ૧૯૮૩)માં પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન' લે.સં. મોહનલાલ દ. દેશાઈ.
સ્થૂલિભદ્ર બારમાસા કવિ : વિનયચંદ્ર ખરતરગચ્છના સમયસુંદરની પરંપરામાં પુણ્યતિલક અને હર્ષસાગરશિષ્ય). ૨.સં.૧૭૫૫. ૧૩ સ્તબકમાં વિભક્ત. પ્રગટ, વિનયચંદ્ર-કૃતિ-કુસુમાંજલિ', સં. ભંવરચંદ નાહટા, બિકાનેર, સં.૨૦૧૮.
સ્થૂલભદ્ર એકવીસો કવિ : લાવણ્યસમય (તપા. સોમસુંદરની પરંપરામાં લક્ષ્મીસાગર – સમયરત્નના શિષ્ય). ર.સં.૧૫૫૩. ૨૧ કડી. પ્રગટ. ૧. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક અંક ૧૨-૧૩. ૨. “કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ', સં.ડો. શિવલાલ જેસલપુરા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ઈ.સ.૧૯૬૯.
સ્થૂલભદ્ર અઠવીસો કવિ : પદ્મસાગર ભહાડગચ્છના મુનિસુંદરસૂરિશિષ્ય. ૧૬મી સદી. અપ્રગટ, “જે.ગૂક' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલભદ્ર બાસઠીઓ અથવા એકત્રીસો) કવિ : જયવલ્લભ માણિક્યસુંદરસૂરિશિષ્ય). ૧૬મી સદી. ૬૩ કડી. અપ્રગટ. જે.ગુ.ક. ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. [ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ અનુસાર આ કૃતિના કવિ જયવલ્લભ ક્યા છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી.]
સ્થૂલિભદ્ર ચંદ્રાયશિ કવિ : જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૧૭મી સદી. બે ખંડમાં વિભક્ત, ૧૪૭ કડી. અપ્રગટ. ગુજરાતી સાહિત્યકોશ' ખંડ-૧માં નોંધાયેલી.
સ્થૂલિભદ્ર રવાધ્યાય કવિ : સહજસુંદર (ઉપકેશગચ્છના રત્નસમુદ્ર ઉપાધ્યાયશિષ્ય). ૧૬મી સદી. ૯ કડી. પ્રગટ. “કવિ સહજસુંદરની રાસકતિઓ', સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯.
સ્થૂલભદ્ર સ્વાધ્યાય કવિ : આણંદસોમ (તપા. સોમવિમલસૂરિશિષ્ય). ૨.સં.૧૬૨૨. પ૩ કડી. અપ્રગટ. જે.ગુ.ક. ભા.ર (રજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલિભદ્ર સાય | એકવીસો કવિ : નયસુંદર (વાચક) વડતપગચ્છના ધનરત્નસૂરિ – ભાનુમેરુશિષ્ય). ૧૭મી સદી. અપ્રગટ. “ગુજરાતી સાહિત્યકોશ ખંડ૧માં નોંધાયેલી.
સ્થૂલિભદ્ર સઝાય / સ્થૂલિભદ્ર-કોશા સંવાદ સંભવત: કવિ : ઋષભદાસ, ૧૭મી સદી. ૧૭ કડી. પ્રગટ. ૧. ચૈત્યવંદન આદિ સ્તવનસંગ્રહ' ભા.૩, પ્રકા. શા. શિવનાથ લંબાજી, ઈ.સ.૧૯૨૪. ૨. “શ્રી સઝાયમાલા' ભા.૧, શ્રાવક ખીમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org