________________
ગૂર્જર કાવ્યસંગ્રહ', સં. સી.ડી. દલાલ ૪. ફાર્બસ ત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪. સ્થૂલિભદ્ર ફાગ કવિ : હલરાજ. ૨.સં.૧૪૦૯ વૈ.સુ. ૧૩. ૩૬ કડી. પ્રગટ. ૧. ‘સ્વાધ્યાય’ એપ્રિલ ૧૯૭૧ના અંકમાં અધયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત સ્થૂલિભદ્ર ફાગુ એક પરિચય’ લે. અને સં. કનુભાઈ શેઠ
:
સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ૠગ કવિ : જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૨.સં.૧૬૧૪ આસપાસ. ૪૫ કડી. પ્રગટ. ૧. ‘પ્રાચીન ફાગુ સંગ્રહ', સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, પ્રકા. મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૬૦,
સ્થૂલિભદ્ર ફાગ અથવા ધમાલ કવિ : માલદેવ (વડગચ્છના ભાવદેવસૂરિશિષ્ય). લે.સં. ૧૬૫૦ પહેલાં. ૧૦૭ કડી. પ્રગટ. ૧. ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’, સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધૂ પારેખ, પ્રકા. મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ઈ.સ. ૧૯૬૦.
-
સ્થૂલભદ્ર મોહનનેલિ કવિ : જયવંતસૂરિ – ગુણસૌભાગ્યસૂરિ (વડતપગચ્છના વિનયમંડન ઉપાધ્યાયશિષ્ય). ૨.સં.૧૬૪૩. ૩૨૫ ગ્રંથાગ્ર. અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.ર (રજી આ.)માં નોંધાયેલી.
:
શ્રી સ્થૂલિભદ્રજીની શિયળવેલી કવિ પં. વીરવિજયજી (તપા. શુભવિજયશિષ્ય). ૨.સં.૧૮૬૨. ૧૮ ઢાળમાં વિભક્ત. પ્રગટ. ૧. ‘સઝાયમાલા', સં. શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ, ઈ.સ.૧૮૯૨. ૨. “પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ’, પ્રકા. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં.૧૯૯૬. ૩. ‘શ્રી સ્થૂલિભદ્રજીની શિયળવેલી', પ્રકા. પં. વીરવિજયજી ઉપાશ્રય તરફથી શા. મણિલાલ ગોકળદાસ, ઈ.સ.૧૯૨૭. ૪. સ્થૂલિભદ્રજીની શિયળવેલ' પ્રકા. સરસ્વતી છાપખાનું, ઈ.સ.૧૯૧૧.
સ્થૂલિભદ્ર-કોશા સંબંધ ૨સવેલિ કવિ : માણેકવિજય (તપા. ગુલાલવિજયશિષ્ય). ૨.સં.૧૮૬૭, ૧૭ ઢાળમાં વિભક્ત અપ્રગટ. જૈ.ગૂ.ક.’ ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર બારહમાસા વિ : હીરાનંદસૂરિ (પીંપલગચ્છના વીરદેવસૂરિ વીપ્રભસૂરિશિષ્ય). ૨.સં.૧૪૮૫ આસપાસ. ૧૫ કડી. પ્રગટ. ૧. ‘પ્રાચીન-મધ્યકાલીન બારમાસા સંગ્રહ ખંડ–૧', સં.ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રકા. નરેન્દ્ર જેસલપુરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪.
સ્થૂલિભદ્ર-કોશાના બારમાસ / સ્થૂલિભદ્ર બારમાસા કવિ : ચંદ્રવિજય (તપા. લાવણ્યવિજય – નિત્યવિજયશિષ્ય). ૨.સં.૧૭૩૪ આસપાસ, ૭૧ કડી. પ્રગટ. ૧. જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ' સં. મોહનલાલ દ. દેશાઈ. ૨. પ્રાચીન-મધ્યકાલીન બારમાસા સંગ્રહ ખંડ-૧', સં. ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રકા.
૪૦ / સહજસુંદરસ્કૃત ગુન્નરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org