SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્ધ-કોશા. / ૩૯ મૂલભદ્રરાસ કવિ : સાધુ કીર્તિવાચક. ૧૭મી સદી. ૩૧ કડી. અપ્રગટ. જૈ.ગુ.ક.' ભા. ૨ (રજી આ.)માં નોંધાયેલી. - સ્થૂલિભદ્રરાસ કવિ : સમયસુંદર (કવિયણ). ૨.સં.૧૯૨૨.૪૧ કડી. અપ્રગટ, જેન્િક.' ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્રરાસ કવિ ઋષભદાસ (શ્રાવક). ર.સં.૧૬૬૮. ૭૩૨ કડી, અપ્રગટ. જૈ.ગૂક.' ભા.૩ (રજી આ.)માં નોંધાયેલી. ગુણરત્નાકરછેદસ્થૂિલભદ્રછેદ કવિ : સહજસુંદર (ઉપકેશગચ્છના રત્નસમુદ્ર ઉપાધ્યાયશિષ્ય). ૨.સં.૧૫૭૨. ચાર અધિકારમાં વિભક્ત. ૪૧૯ કડી. અપ્રગટ, જે.ગુ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર મુનીન્દ્ર દ કવિ : મેરુનંદન (ખ. જિનોદયસૂરિશિષ્ય). ૧૫મી સદી. ૮ કડી. અપ્રગટ, જૈમૂક' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. યૂલિભદ્ર મુનીન છેદ કવિ : મેરુનંદન (ખ. જિનોદયસૂરિશિષ્ય). ૧૫મી સદી. ૨૫ કડી. અપ્રગટ, જે.ગૂ.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલિભદ્ર નવરસ કવિ : ઉદયરત્ન (તપા. વિજયરાજસૂરિની પરંપરામાં શિવરત્નશિષ્ય). ૨.સં.૧૭૫૯ માગશર સુદ ૧૧. ૯ ઢાળમાં વિભક્ત. પ્રગટ. ૧. સ્થૂલિભદ્ર નવરસ જૈન કવિ ઉદયરત્નવિરચિત) સં. જશભાઈ કા. પટેલ, ચારુતર પ્રકાશન, સં. ૨૦૦૭. ૨. પ્રકા. ગુલાબચંદ લખમીચંદ ખેડાવાળા. સ્થૂલભદ્ર નવરસો વરસગીત) કવિ : જ્ઞાનસાગર (અં. ગજસાગરસૂરિ – લલિતસાગર – માણિજ્યસાગરશિષ્ય. ૧૮મી સદી. ૯ ઢાળમાં વિભક્ત. ૭૮ કડી. પ્રગટ () જે.ગુ.ક.' ભા.૪ (રજી આ.)માં નોંધાયેલી. સ્થૂલભદ્ર અવસૃષ્ટિ/ ટ્યૂલિભદ્રની ચોપાઈ કવિ : લાભકુશલ (તપા. સુમતિસાધુસૂરિની પરંપરામાં વૃદ્ધિકુશલના શિષ્ય). ૨.સં.૧૭૫૮ ચૈત્ર વદ ૧૦. ૩૭ ઢાળ Bield: 1912. Kumārapālapratibodha' Ed.by Ludwing Alsdorf, Hamburg Friederichsen de Gruyter & Co. m.b.H., 1928. સ્થૂલિભદ્ર ચોપાઈ કવિ : ચારિત્રસુંદર ખર. કીર્તિરત્ન શાખા). ૨.સં.૧૮૨૪ શ્રાવણ સુ.૫. અપ્રગટ, જૈ.ગૂ.કે.' ભા.૬ (રજી આ.)માં નોંધાયેલી. શ્રી યૂલિભદ્ર લગી સિરિ ચૂલિભદ્ર ફાગુ કવિ : જિનપદ્રસૂરિ. ૧૪મી સદી. ૨૭ કડી. પ્રગટ. ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય', સં. ડૉ. હ. ચૂા ભાયાણી અને શ્રી અગરચંદ નાહટા, પ્રકા. લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ઈ.સ. ૧૯૭૫. ૨. પ્રાચીન ફાગુ સંગ્રહ, સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધુ. પારેખ, પ્રકા. મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ઈ.સ. ૧૯૬૦ ૩. પ્રાચીન Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy