________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓ : યાદી અને ઉપલબ્ધ કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય
[અહીં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં રચાયેલી સ્થૂલિભદ્રકોશા વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી આપી છે. કૃતિના કત, રચનાસમય, કૃતિની કડી સંખ્યા, પ્રગટ કે અપ્રગટ, પ્રકાશન વગેરેની માહિતી, ઉપલબ્ધ હોય તો, યાદીમાં જ સમાવી લીધી છે. અપ્રગટ કૃતિ શેમાં નોંધાયેલી છે તે સંદર્ભ પણ આપ્યો છે.
“સંક્ષિપ્ત પરિચય પેટાશીર્ષક નીચે મુખ્યત્વે પ્રગટ કૃતિઓનો પરિચય આપ્યો છે. પણ કેટલીક અપ્રગટ કૃતિ વિશે પણ જો પરિચય ઉપલબ્ધ હોય તો તે આપી નીચે એનો સંદર્ભ દશવ્યિો છે.
- જે.ગૂક' = જૈન ગૂર્જર કવિઓ' (સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈJ.
યાદી
પદ્ય) યૂલિભદ રા/યૂલિભદ્રરાસ કવિ : અજ્ઞાત (પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય' પ્રમાણે આ કૃતિના કવિ અજ્ઞાત. જે.ગુ.ક. ભા-૧ (રજી આ) પ્રશ્નાર્થચિલ સાથે કવિનામ ધર્મ (?) દશવિ છે. લે.સં. ૧૩૮૧ પહેલાં. ૪૯ કડી. પ્રગટ, પ્રાચીન ગૂર્જર કાવ્યસંચય', સં.ડો. હ.ચૂં. ભાયાણી અને શ્રી અગરચન્દ નાહટા, પ્રકા. લા દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ઈ.સ.૧૯૭૫.
ચૂલિભદ્ર કવિતાચરિત કવિ : સોમસુંદરસૂરિ શિષ્ય. ૨.સં.(૧૪૮૧. ૭ર કડી. પ્રગટ. “સ્વાધ્યાય', પુ.૧૨ અં.૪ જન્માષ્ટમી અંકમાં “સોમસુંદરસૂરિત સ્થૂલિભદ્રચરિત' લે. અને સં. વસંતરાય બી. દવે.
સ્થૂલિભદ્રાસ કવિ : સિંહદત્તસૂરિ (આગમગચ્છ). લે.સં.૧૫૮૨ પહેલાં. અપ્રગટ. જે.ક.' ભા.૧ (રજી આ.)માં નોંધાયેલી.
સ્થૂલિભદ્રરાસ કવિ : શુભવદ્ધનપંડિત શિષ્ય, ઈ.૧૬.મી સદી પૂર્વાર્ધ, અપ્રગટ, ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧માં નોંધાયેલી. ૩૮ / સહસુંદરકત ગુણરત્નાકરદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org