________________
આ ઉદ્ગારો છે. કોશા પોતાની વિરહદશા વર્ણવતાં કહે છે : ઘણું કષ્ટ કરી દિન જાયે, રયણીમે પણિ ન સુહાવે, વીરજીનલ ખાન ન ખમાય રે
ચાંદલીયા તું વેગો આવે, જઇ કરીને સમાચાર ત્યારે.'
કૌશ્યાગીત
૭ કડીનું આ ગીત વિરહવ્યથા અનુભવતી કોશાના ઉદ્ગાર રૂપે રચાયું છે. આ કૃતિની મોટા ભાગની કડીઓ ઉપરની ‘સ્થૂલિભદ્ર સ્વાધ્યાય’ની કડીઓ સાથે બિલકુલ મળતી આવે છે. એ જોતાં લાગે છે કે જુદાજુદા શીર્ષકથી ઓળખાયેલી અને પ્રગટ થયેલી આ બે કૃતિઓ મૂળે એક જ છે. પણ શીર્ષકભેદે અને કેટલીક પંક્તિના પાઠભેદે અલગઅલગ ગણાઈ ગઈ છે.
૨૦ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org