________________
માગ્યઉ વર કંબલ, જે જ્ગ સંબલ, યજ્ઞ અમૂલિક નામ રાજા મનિ રંજી, દાલિદ ભંજી, આપ્યઉં કબલ તામ. ૭૫ ગદ્યાનુવાદ : નેપાળમાં આવીને, રાજાને વધાવીને વળી આશિષ આપી. ચિરકાળ જીવો. તું કુળદીપક કોટિ વરસ આનંદ ક૨ (સુખ ભોગવ).' જગતમાં ભાથા સમો, ‘રત્ન’ નામે અમૂલ્ય ઉત્તમ કાંબળો માગ્યો. ત્યારે મનમાં રાજી થઈને, દારિદ્રય ભાંગીને, રાજાએ કાંબળો આપ્યો.
પાઠાંતર : ૧. ગ વંદાવી છ મનાવી (વધાવી'ને બદલે); છ દીઇ; 7 તેણેં (‘વલી'ને બદલે). ૨. ૨૫ જ જીવઉ ઘ તુ જીવઉ 7 જીવો જ્ઞ, ૪ સુજીવું (‘સજીવઉ'ને બદલે); રવ નદેઉ ગ પ્રતિપઉ (‘નંદઉ'ને બદલે). ૩. રવ જે કંબલ, જ્ઞ ગિ; ∞ નયણ (‘રયણ’ને બદલે). ૪. ૬ રંગી; ગ, ૪ દારિદ્ર ૬ દ્રિ; ગ, ૪ ભંગી; ન આણિä (‘આપ્ય’ને બદલે).
પાઠચર્ચા : ત્રીજી પંક્તિમાં → પ્રતમાં ‘નયણ’ પાઠ સ્પષ્ટતયા ખોટો જ છે. કેમકે કંબલનું નામ ‘રયણ’ (‘રત્ન’) છે અને અહીં એ નામનો જ ઉલ્લેખ છે. તેથી બાકીની બધી પ્રતોનો રયણ' પાઠ લીધો છે.
નહિઁદ
એહનઈં કો તારી લેસ્યઇ ઘણી, બોલઈ બુદ્ધિ ઘાલઉં કરિ જોરી ડાંડઉ કોરી, ચાલ્યઉ પછઇ મુર્શિદ હિતશિખ્યા ાખી, છાનઉ રાખી માની થય વચન
જિમ ગિરિવાહુલીઆબ પાછા વલીમ, આવ્યા નગરિ પ્રસન્ન. ૭૬ ગદ્યાનુવાદ : એને કોઈ દાણી (કર ઉઘરાવનાર) તાણી લેશે' એમ નરેન્દ્રની બુદ્ધિ કહે છે. દાંડો કોરીને એમાં હાથ વડે જોરથી ઘાલો.’ હિતશિક્ષા આપીને, છાનું રાખીને, રાજાનું વચન માનીને પછી મુનીન્દ્ર ચાલ્યા. પર્વતના વહેળાઓની જેમ તે પાછા વળ્યા અને પ્રસન્ન (થતા) નગરમાં આવ્યા.
પાઠાંતર : ૧.૬ નિદ છ નિધાન (નરિંદ'ને બદલે). ૨ ન કર જોડી. ૩ ગ રાખી (‘દાખી’ને બદલે); ઽ દાખી (‘રાખી'ને બદલે); ૪ માનઉ રાય. ૪. ૬ કીધી ખપ ગાઢી આપિઉં કાઢી કરયો વલી યતત્ર ( ૢ પ્રતની ૭૭મી કડીની ૧લી પંક્તિ અહીં ગોઠવાઈ છે.); . ૪ જગિ/જિંગ (ગિરિ’ને બદલે).
કીધી. ખપ ઘાઢી, આપ્યઉં કાઢી, કરયો વલી. જિત, ફિરતાં પરદેસ ઘણઇ કિલેસð આણ્યઉં એહ રતત્ર, સમઝાવા લક્ષણ, કરઇ વિચક્ષણ, રૂપ તણી તે આલિ,
ડાવઇ ગિ ઝાલી કાદવ ઘાલી, નાખ્યઉં ચોલી ખાલિ. ૭૭
ગદ્યાનુવાદ : અત્યંત શ્રમ કર્યો. (કંબલ) કાઢીને આપ્યો. વળી (આનું) જતન કરજો.
૩૩૦ | સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org