SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધિકાર / ૩૨૯ વિવરણ: “વાલિ' () = વ્યાકૃત, ફેલાયેલું એવો અર્થ આપે છે. રા.શ.કો. “વાવળ’ = આંધી, ઝંઝાવાત, વાયુ એવા અર્થો આપે છે. એ પરથી અહીં “વાઉલ માટે વંટોળ' એવો અર્થ લીધો છે. પાઠતર : ૧. શું સગય; ૪ કિંગાર. ૨. વર અખંડઈ મેહ; ઇ, પંચ ધાર; ટ તવ (ધાર'ને સ્થાને); ૨૩, , ૫, ૪, પ, ફુ, ટ, ૪ કીજઇ; ઇ રાગરંગ (“રાગને બદલે). પાઠ્યચ: બીજી પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો “અખંડઈને સ્થાને “ધડુક્કઈ” પાઠ આપે છે. “અખંડઈ મેહ, ન ખંડઈ ધાર'માં ચિત્રનું પુનરાવર્તન થાય છે. વળી ધડુક્કઈ' પાઠને બાકીની તમામ પ્રતોનો આધાર છે એથી એ પાઠ સ્વીકાર્યો છે. સવદલ છહ ન દીસઈ દીહ કિ બોલઈ બોલ રસાલ બપીહ, કહુક્કઈ કોઈલિ પંચમ નાદ વિલાસ વિનોદ સુરીજઈ સાદ. ૭૩ ગદ્યાનુવાદ : વાદળયુક્ત (વાદળિયો) છાંયો છે. દિવસ દેખાતો નથી. બપૈયો રસાળ બોલ બોલે છે. કોકિલ પંચમ નાદે કુહૂરવ કરે છે. વિલાસવનોદ ભય) સાદ સંભળાય છે. પાઠતર ઃ ૧. ૨૩, ૨ સબદલ; ર૩, ૪, ૫, ૬, ૮ કિ નથી; ઇ બોલઈ પિલ (કિ બોલઈને બદલે); ટ તવ બોલ. ૨. વર, ર૩, ટહુકઇ. ઇ સહૂ (“કહુક્કઈ ને બદલે); ટ કોકિલ (કોડલિને બદલે); વિશાલ વિનોદ; જ જર સાદ. પાચર્ચા: ૪ પ્રતના ટહુકઈ' પાઠને સ્થાને કહુક્કઈ”નું વ્યાપક પાઠાંતર મળે છે. વર્ણસગાઈનું તત્ત્વ જળવાતું હોઈ અને કોકિલનો કુહૂરવ વધારે ઉચિત જણાવાથી એ પાઠ લીધો છે. મુનીશ્વર ચીકણ ચીખલ્લ માંહિ નદી નયનાલ, સઊ તરિ જાઈ, વલી વ્રત પંચ ગુયા નહી નેમ, પહતઈ દેશ નેપાલઈ એમ. ૭૪. ગદ્યાનુવાદ : મુનીશ્વર ચીકણા કાદવમાં (ચાલે છે.) નદી, નદ, નાળાં સહુ તરી જાય છે. વળી પાંચ વ્રતના નિયમ ગણકાર્યા નહીં. એમ નેપાળ દેશમાં પહોંચ્યા. વિવરણ: સાધુજીવનનાં પાંચ મહાવ્રત માટે જુઓ અધિકાર ૧, કડી ૨૭નું વિવરણ. પાઠતર : ૧, ૨, ૩ મહી/હા મનીસ્વર ચીખલ માહેં નદી ને નાલા ઉતરિ જાઈ; ર...વીકણ ચીકણ માંહિ; નદીય નલાં સવિ ઊછરિ જાંહિ; ર૪ અનય; ઊપરિ. ૨. ર૪, ગ ઘ, કુ, પહુતા જ પહુતુ ઇ દિનિ થોડે નેપાલ એમ (દેશ નેપાલ) એમને બદલે). છેદ હાટકી નેપાલઈ આવી, રાય વધાવી દીધી વલી આસીસ ચિર કાલ સજીવલે, તું કુલદીવડે, નંદઉ કોડ વરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy