________________
પાઠાંતરઃ ૧. ૮ નવ વાડી; ઇ જઈ; દ જોઉ સુગુણ બોલે ગુરુ ચાડી; , ૪ બોલ્યા; ૪ ગુણ તાડી છ ગુરૂવાડી ૩, ૩ ગુણ ત્રાડી. ૨. ૪ સાસિ (જાસ્યઈને બદલે); ૪ સીલગુણે ગવરાટ્યું
રીસાવી ગુરૂને પગિ લાગઈ આયસ કોનિ ઘરિ માગઈ,
ગુરુ વાર મ કરુ એહની તડિ કવણ સહઈ પંચાયણની ઝડ. ૬૯ ગદ્યાનુવાદઃ (તે સાધુ) રિસાઈને ગુરુને પગે લાગે છે. કોશાના ઘેર (જવાનો આદેશ માગે છે. ગુરુ એને અટકાવે છે. એની સ્પર્ધા ન કરો. પંચાનન (કામદેવ)ની ઝડી (વર્ષા) કોણ સહન કરે ? વિવરણ: સિંહગુફાવાસી મુનિના કથાનકને આ કવિએ અહીંથી સંક્ષેપમાં આલેખ્યું છે. (કડી ૬૬થી ૮૦) પાઠાંતર : પ્રતમાં આ કડીની ૧લી પંક્તિ રજી અને ૨જી પંક્તિ ૧લી છે. ૩ આખી કડી લગભગ જુદી પડે છે ..
ગુરુ કહઈ કાંઈ કરુ એહની તુડી, શસિ નઈ સૂર ભરઈ એહની પડિ,
તાણી જઈ નહી બાંધીનઈ થડિ, કિહાં કાચ ફફ્ટ કિહાં સોના ધડિ. ૬૮ ૧ ૪, ગ, ૪ પાય લાગઈ. ૨ ૪ ગુરુ કહે કાં કરો એહની તોડિ, શસ કિમત પુહર્ચે સીહ સમોવડિ પંક્તિ અલગ પડે છે); રવ વડિ ગ સુડિ (‘તડિ’ને બદલે); ન કુણ સહિસિ.
૩ પ્રતમાં આ કડી પછી બીજી ચાર કડીઓ વધારાની છે જે ૪ પ્રતમાં નથી. એને અહીં = પ્રતમાં ૬૯થી ૭૨ના ક્રમાંક અપાયા છે. એ વધારાની ચાર કડીઓ આ પ્રમાણે છે :
સીહગુજ્ઞ મુનિ ગર્વ જિ આયુ, કિમ હઉ કાચ સમું તુહે જાણિ3.
રિ માસ ઉપવાસ જિ કરીઈ તિહાં રહીઈ નિદ્રા પરિહરીદ. ૬૯ ગુરુ કહઈ વચ્છ સહુ એ સોહિલું, પણિ પદમનિનઇ પાસિઈ દોહિલું, કોશા સિવું કાંઈ નહી ચાલઇ, મહીયાં માહુ થાસિઉ વરસાલ. ૭૦ પ્રીછિ છછ તિહાં ચઉંમાહુ થાવું. દિઉ આદેશ ઉંહણ તિહાં જાવું, મુનિવર મન સિઉ કાં દૂખાઈ, પહુચે સંયમ રખે દૂખાઇ. ૭૧ રીસાવી ગુરુને પાએ લાગઇ, આયસ કોશાનાં ઘરિ માગઇ, *
એહવે હામિ ચઉમાસઉં રહીઈ, દુઃકર દુકર કહિવા લહી. ૭૨ પાઠ્ય : કેટલીક પ્રતો પ્રતના પાયાને સ્થાને પગિ' પાઠ આપે છે. છંદ અને પ્રાસમાં એ વધુ બંધબેસતો લાગવાથી એ પાઠ લીધો છે. ૩૨૬ / સહજસુંદકુત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org