SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધિકાર / ૩૨૧ બાબતમાં એ સ્થૂલિભદ્રનું પ્રભુત્વ કબૂલ કરે છે. પાઠાંતર : ૨૦, ગ, ઘ, ૪, ૮, ૩ કડી નથી; , ૪, કડી આ પ્રમાણે : - સ્વામિ સંભારી સું કરું, સંયમ સુણિ સુગુણ, સીખ તુમ્ભારી સિર ધરું પણ ન પલે દીખ દયાલ. ( પ્રતની પરમી અને પ૩મી કડીનાં કેટલાંક ચરણ અહીં ભેળસેળ થઈ ગયાં છે. કેટલાક અંશ નીકળી ગયો છે.) ખેવ સેવ નુહઈ સુહા તણી, સંજય સુણિ સુગુણાલ, સીખ તારી સિરિ ધરે, પરિ ન પલઈ દન દયાલ. પ૩ ગદ્યાનુવાદ : તમારી સેવા ક્ષણ પણ થઈ શકતી નથી. હે સુ-ગુણવાન વિજયવંત સાંભળો, તમારી શિખામણ માથે ધરું છું. પણ હે દયાળ, દીક્ષાનું પાલન થઈ શકે : નહીં. પાઠતર : ૨૪, ગ, ઘ, ૪, ૮, ૪ કડી નથી; ૪, ૫, ૬ જુઓ કડી પરનું પાઠાંતર. દીક્ષા પલતાં દહિલી જિમ ખાંડાની ધાર, કહ ઊપાડી કુણ સક, પંચમહાવ્રતભાર. ૫૪ ગદ્યાનુવાદ: તરવારની ધારની જેમ દીક્ષા પાળવી તે દોહ્યલી છે. પાંચ મહાવ્રતનો ભાર કહો કોણ ઉપાડી શકે ?' પાઠાંતર: ર. ગ ૫, ૩, ૪, ૪ કડી નથી. ૧ જ શિ ૪ = દીસઈ (પલતાને બદલે) ૨ ૪. ૪ કહો. ૪ પ્રતમાં, ૪ પ્રતની આ ૫૪મી કડી અને પપમી કડીની વચ્ચે, બે કડીઓ વધારાની છે, જેને ૪૯, ૫૦ ક્રમાંક અપાયેલા છે. તે આ પ્રમાણે છે : ભાર કેસ્યો ભામિનિ ભલા જેહ તણો દઢ મન્ન સંયમ સરિખું સુંદરી ભૂતિલિ નહી રતત્ર. ૪૯ વસવા લાભ મુગતિનો તો કુણ સવુિં વેડિ : કરિ સંવર સોહિલું હોએ યુવતિ મ કરીસ ડિ. ૫૦ જ પ્રતમાં, પ્રત પાના ૧૧બ પર, હાંસિયામાં લખાયેલી ક્રમાંક ૪, ૫, ૬ વાળી ત્રણ કડીઓ વધારાની છે જે ૪ પ્રતમાં નથી. એ ત્રણ કડીઓમાંની કડી ૪ અને ૬ અનુક્રમે ૪ પ્રતની ૪૯ અને ૫૦મી કડી (ઉપર દશવિલી) સાથે લગભગ મળતી આવે છે. આ ત્રણ કડીઓ આ પ્રમાણે છે. ભાર કિસઉ ભામિનિ ભલા જિહના છ દઢ મન્ન, સંયમ સરિખું સુંદરી, ભૂતલિ મહારતત્ર. ૪ તન સોષી જઈ તપ કરી, તપથી વિષઈ-વિણાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy