________________
પાઠચર્ચા: માત્ર ૬ પ્રત જ “પડ્યઉ તેમજ વધારાનો “જિમ પાઠ આપે છે. બાકીની બધી પ્રતોમાં જિમ નથી. પડ્યઉ'ને સ્થાને પાડિ૯/પાડપાડ્યો' પાઠ છે. પણ છંદદષ્ટિએ મુખ્ય પ્રતનો પાઠ બંધબેસતો થતો હોઈ અને વાક્યર્થ બદલાતો નહીં હોઈ પાઠ યથાવત્ રાખ્યો છે.
તે યાવન ગાલઈ જા, ખારકનક પરિ જોઈ,
અંગ મનોહર જે વલી, હાં અબીઠાં સોઈ. ૪૩ ગદ્યાનુવાદ : ક્ષાર જેમ સોનાને, તેમ ઘડપણ તે યૌવનને, જુઓ, ગાળી નાખે છે. વળી જે મનોહર અંગો છે તે જ અમારાં (અરુચિકર) થઈ જાય છે. પાબંતર : ૧. , ૩ તિણિ (તેને બદલે); ર૩, ૨, ૩ લાગઈ રા; ગ, ૩, ૪ ખારિકિની. ૨. ર વલી મનોહર; ૪ બલી (“વલી'ને બદલે); $ અંગીઠા ર4 અમીઠ6. ગ, ઘ, ૩, ૪ અબીદ્ગ ૪ માઠું ઇ અનીઠઉ અભીઠ૬ અદીઠો. પાક્ય : કેટલીક પ્રતો $ પ્રતના “ગાલઈને સ્થાને “લાગઈ' પાઠ આપે છે. પણ વૃદ્ધત્વ – ઘડપણ યૌવનને ગાળી નાખે છે એ અર્થમાં “ગાલ' પાઠ જ અર્થસૂચક ઠરે છે. વળી ગ, ઘ જેવી પ્રતોનો એને આધાર છે.
તન દેખી તપતા જિ કે, ગઢ ઊતરતાં ડાકિ,
૨ જાજ દેખી તિહાં, સલખાલઈ તે નાકિ. ૪૪. ગદ્યાનુવાદ : શરીર જોઈને જે કોઈ તપતા હતા અને ઠેકડો મારીને (2) ગઢ ઊતરતા હતા તે નાક છીંક્યા કરે છે. આ જર્જરિત વૃદ્ધત્વ જુઓ. વિવરણ: રાજસ્થાનમાં ડાકવું=નાગવું એવો અર્થ મળે છે. શ્રી ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્ય' ભા.૧ પૃ. ૩૦૦માં આ પંક્તિઓ મળે છે :
કુવો તો હું તો પિયા ડાકલું જી ઢોલા
સમદર ડાકિયો, સમદર ડાકિયો નવ જાય.” આ પંક્તિઓમાં પણ ડાકનું શબ્દ “તાગવું'ના અર્થમાં છે.
પણ અહીં એ અર્થ બંધ બેસે એમ નથી. અહીં ડાકવું = ઠેકવું (2) એવા અર્થની સંભાવના છે. પાાંતર : ૧ ૩ ઢાકિ = ઝાકિ ટ તાક (ડાકિને બદલે). ૨ v ; ર૩ સલવાઈ ગ, ઘ, , , , , , સલવાઈ. પાશ્ચર્ચા : ૪ પ્રતના “સલખાલઈ પાઠને સ્થાને “સલઘાલનું વ્યાપક પાઠાંતર મળે છે. ભાષાકીય રીતે એ અશુદ્ધ જણાય છે. સં. ઉત્તેઝ પરથી જેમ “સળેખમ' શબ્દ આવ્યો છે તે જ રીતે “નાક છીંકવું” કે “કફ કાઢવો'ના અર્થમાં આ સલખાલ' ક્રિયારૂપ છે. એથી પાઠ યથાવત્ રાખ્યો છે. ૩૧૮ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org