SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શીતળ હિમાલય અને અતિ ઊની જ્વાળાઓ એવું આ વેદનાનું ક્ષેત્ર છે. પાર્માંતર : ૧. સ્વ અગન ૬, ૪, ૪, ૬ અનિ; ૪ સમી લિ; હૈં તેહને ઘઉં. ૨૬ ૫રદારાગમન કર્યાં તે.; ર, ઘ, ૪, ૫, ૮....કરાં એ તે ફ્લ; ગ તણાનાં (‘કર્યાંના'ને બદલે); ઘ ભંગ (‘ભોગ’ને બદલે). ૩ 7 પુરેહ (સરેહ'ને બદલે). ૪. ટ સિર (ભર’ને બદલે); રવ, ઘ, ૫, ૬, ૮, ૪ અતિ ઉન્હા જલ હૈં અધિક ઉન્હા જલ; 7 ઇતિ (‘અતિ”ને બદલે); ટ હોઇ (‘એહ'ને બદલે). - વર્ણીકૃત વેદન, કરઈ વઢાવઢ, કાલા અનð કરૂપ, કેહાં દુખ સમરઇ, માર્યઉ ન મરઇ, જિમ અતુલીબલ ભૂપ, અત્રાણ અવીજિ અસરણ અબલી, વેઅન્ન સહઇ અનંત, ઇમ કાલ અનાદિ અનંતઇ પામી તે જાણઇ ભગવંત. ૩૬ ગદ્યાનુવાદ : આ વૈરીઓએ કરેલી વેદના છે. એ કાળા અને કદરૂપા (વૈરી) મારામારી કરે છે. કેટકેટલાં દુ:ખો યાદ કરે ? અતુલ બળવાળા રાજાની જેમ એ માર્યો મરતો નથી. અરક્ષિત, નિર્વીર્ય, અશરણ, અબળો તે અનંત વેદના સહન કરે છે. આમ અદિ અનંત કાળ સુધી (વેદના) પામી તે ભગવંતને જાણે છે. પાઠાંતર : 7 કડી નથી. ૧૪ વયરી તું વેદન; છ કાલી. ૩ ટ એહવા દુખ દેઅણ અસરણ વેઅણ ઘાણી સહિ અનંત; છ આસણ (અત્રાણ'ને બદલે); ગ, કુ, ૪ ‘વેયણ’ પછી ‘વલી/વલીય’ વધારાનો. દૂહા એ દુખ શ્રવણે સંભલી, કુશ રાચઈ સંસાર, વયરી વિષય વલી વડઉં, બોલઈ ગત્ર મારિ. ૩૭ ગદ્યાનુવાદ : આવું દુ:ખ કાને સાંભળી સંસારમાં કોણ રાચે ? વળી વિષય એ મોટો દુશ્મન છે એમ ત્રણે જગતમાં કહેવાય છે. વિવરણ કામવિષયનાં પ્રભાવકતા, બળિયાપણું અને વ્યાપકતા વિશે. (કડી ૩૭થી : ૫૦) પાઠાંતર : ૧. ૬, ૮ શ્રવણે સુણી. ૨ ૪ વયર (‘વિષય'ને બદલે); ∞ વિલાપડઉ રવ વલી ખડઉ (વલી વડઉ'ને બદલે); હૈં, ૪ પડિઉ (‘વડઉ’ને બદલે); ૩, ૪ બોલિઉ; જ્ઞ જગ. પિતામરણ જાણ્યઉ નહીં, પિશુન તન્નઉ પરવેસ, મરતાં મિલી સઉ નહીં, જોયો મયણિકલેસ. ૩૮ ગદ્યાનુવાદ : કઠોર (નીચ) (કામદેવ)નો પ્રવેશ થતાં પિતાના મરણને પણ જાણી શકયો નહીં; અને (એમના) મરતાં (સમયે) મળી શકયો નહીં. કામદેવનો આ સંતાપ જોજો. ૩૧૬ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy