________________
ચોથો અધિકાર / ૩૧૧ () પાંચેય અંકુર રચે છે. પાઠાંતરઃ ૨. ર૪, , ૪ ૪ સરીર , ધીર (સુધીરને બદલે).
પિત્ત અનઈ લોહી વહઈ છઠઈ માસિ વિમાસિ
નસ નાડી પેસી સચ રોમમ હુઈ સત માસિ. ૨૧ ગદ્યાનુવાદ : એ જાણો કે છઠ્ઠ માસે પિત્ત અને લોહી વહેતું થાય છે. સાતમે માસે નસ, નાડી, પેશી, શિરા અને રોમ થાય છે. પાઠાંતર : ૧. # ત્વચા છ માસ (પિત્ત'ને બદલે); , ગ વધઈ છ વલી હવઈ (‘વહઈને બદલે). ૨. ઇ કરમ વિનાણ કહીઈ કિસ્યું રમે વલી સુખવાસ ($ પ્રતની ૨૩મી કડીની રજી પંક્તિ અહીં મુકાઈ છે.); છ પસરઈ (પેસી’ને બદલે); ગ સરી ૪ સરઈ (“સરાને બદલે); ગ તસ (“સત’ને બદલે).
અઠમ માસઈ સુણી સહુ પરિપૂરણ હુઈ અંગ,
પૂરા દિન ૫હતા પછી હુઈ જાવન જંગ. ૨૨ ગદ્યાનુવાદ : આઠમે માસે અંગ પરિપૂર્ણ થાય છે, તે સહુ સાંભળો. પૂરા દિવસ પહોંચ્યા પછી જણવાનો પ્રસૂતિનો) જંગ શરૂ થાય છે. પાઠતર : ૪ કડી નથી. ૧ ર૩ સણોલ, ૨ ટ હુઆ પછી.
વિચિ કિલીવ નર દાહિનું નારી ડાવઈ પારિ,
કરમવિનાણ કહું કિસ્યું રમઈ વલી સુહવાસિ. ૨૩ ગદ્યાનુવાદ : ગર્ભ જો) વચ્ચે હોય તો નપુંસક, જમણે હોય તો) નર અને ડાબી બાજુએ હોય તો) નારી જન્મે છે). કર્મનું શાસ્ત્ર-રહસ્ય શું કહું ? વળી તે (કર્મયોગ) સુખભય વાસમાં ક્રીડા કરે છે. પાઠતર : ૧. પંક્તિ નથી. ૨ ૪ પંક્તિ નથી (આ પંક્તિ ૪ પ્રતની ૨૧મી કડીની રજી પંક્તિ તરીકે ગોઠવાઈ છે. જુઓ ૨૧મી કડીનું પાઠાંતર); ટ વિના એ (વિનાશને બદલે); ર૪ કર્સિ ('કિસ્યુને બદલે; કરઈ વલી; વ સહવાસ ર૪ સુહવાસ ૫ ટ સુખવાસિ ૩ સહવાસ. પાચર્ચા : ૪ પ્રતના “સહવાસિ' પાઠને સ્થાને ર૩, ૪, ૫, ૮ પ્રતો “સુહવાતિ, સુહવાસ/સુખવાસિ” પાઠ આપે છે જે વિષયસંદર્ભે વધારે અર્થપૂર્ણ લાગવાથી સુહવાસિ' પાઠ લીધો છે.
ઉદર તણાં દુખ દોડિલાં કથા કહું સુણિ કોસિ.
ઔઠ કોડિ પર મિલી ગ્રાઉ ગુણી નર સોસિ. ૨૪ ગદ્યાનુવાદ : ઉદરનાં દુઃખ કષ્ટદાયી છે. એની કથા કહું તે, હે કોશા, સાંભળ. સાડાત્રણ કરોડ પુરુષોએ મળીને ગુણી નરને વેદનામાં રહ્યો છે. (છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org