________________
ચોથો અધિકાર / ૩૦૫ શુકર ચંચુ નાશિકા, લગંતિ રયણ રાશિકા, દશણ યોતિ હીરલા અનંગ તેજ નીરલા. ૬ સોહંતિ મુખકમલા, ભમંતિ ભંગયમલા, વચંતિ વયણ વાસના, ફિરંતિ તેણ આસના. ૭ પ્રવાલરંગ અધુરે જપતિ વાણ મધુર, પયોહરાણિ છજ્જએ, નારિંગ જેમ રજૂએ. ૮ સમાન સીહ લંક એ, વિલોક્ય ગજ સંક એ, યુગ્મ જંઘ મેલ એ, ઉધમ જષ્ણ કેલિ એ. ૯ ચલતિ હંસ ચાલિની, વિશુદ્ધ જાણિ વંસની, સમીપ સામ આવ એ. કરંતિ હાવભાવ એ ૧૦ તું પ્રાણનાથ કેરડા, કરંતિ કોઈ અનેરડા, પતંતિ પાય તેરડા વચનિ માનિ અમેરડા. ૧૧ સુરંગ સેજ વિધુરી, સુગંધ ફૂલ ત્વરી, સુપથિ સ્વામિ તત્થરી, સુનંતિ કેમ સત્યરિ. ૧૨ સુવારવાર બોલ એ શ્રી યૂલિભદ્ર ન ડોલ એ, ધરતિ ધ્યાન માત્ર એ, સનાત શીલ તત્ર એ. ૧૩ વિલોક્ય કોશ એહવે, ઉપાય એહ ચીંતવે,
મુની એ ન રચએ, કરંતિ કોશ નચએ. ૧૪ નાચઈ નાચ કરી ઢિંગારહ શિધિકટ ટૅકટના ધોકારહ,
ચોલી ચીર કસી કરિ ચરણા ઘમકાવઈ ઠમકાવઈ ચરણા. ૪ ગદ્યાનુવાદ : શણગાર કરીને તે નાચ નાચે છે. ધિધિકટ ટૅકટ ધોં ધોં એમ નાદ થાય છે. હાથથી ચોળી, ચીર, ચણિયા ખેંચીને બાંધીને તે ચરણને ઘમકાવે, ઠમકાવે છે. પાઠાંતર : ૧. ૪ સંગીતહ (સિંગારહને બદલે); ૪ બંધીક્કટિ બ્રોક્ટ ધોંકારહ. ૨ ગ ચોલા ચોલ કસી તિણિ ચરણા; ૪ ધમકાવઈ ઝમકાવઈ. પાઠચ: બીજી પંક્તિમાં ૪ પ્રતના ધમકાવઈ ઝમકાવઈ' પાઠને સ્થાને “ઘમકાવાઈ ઠમકાવ'નું વ્યાપક પાઠાંતર મળે છે. “ઘમકાવઈ ઉચ્ચારણ વધુ યોગ્ય જણાતાં અને જ પ્રતે જ પછીની પમી કડીમાં “ઘમકાવઈ' પાઠનો ઉપયોગ કર્યો જ હોઈ અહીં અન્ય પ્રતોનો પાઠ લીધો છે.
ઈદ લીલાવતી ચરણ ઠમકાઈ, ઘમઘમકાવઈ દેખાડઈ નવનવી કલા, ગાવઈ ગુણ મંગલ. ભેરહ ભુંગલ, ચચપા. દઈ ભરતિ નલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org