________________
ચોથો અધિકાર
આય ગદંબા જગમાંહિ પ્રસિદ્ધી વાણી સરસ વલી મુઝ દિહી,
કેલવસ્યઉં ચઉથઉ અધિકારહ સુરિયો નર કરયો જાકારહ ૧ ગદ્યાનુવાદ : જગતમાં જગદંબા પ્રસિદ્ધ છે. વળી એણે મને સરસ વાણી આપી છે. ચોથો અધિકાર રચીશું. હે નર, સાંભળજો અને જયકાર કરજો. પાઠાંતર : ૨૩, ગ, ૪, ૫, ૭, ૮, ૪ છંદનું નામ નથી ઇ, અડયુલ્લ છંદ, ૧ ૪ સરલવતી (“સરસ વલી’ને બદલે). ૨. ૪ કેવલસિઉં; રવ જયજયકારહ.
ઘણા દિવસિ પ્રીઉડઉ ઘરિ આવ્યઉ ભરિભરિ મોતીથાલિ વધાવ્યઉં, જિમજિમ સંયમનઈ ગુણિ ચાલઈ તિમતિમ સાલ તણી પરિ સાલી. ૨ ગદ્યાનુવાદ: ઘણે દિવસે પિયુડો ઘેર આવ્યો. ભરીભરીને મોતીથાળે વધાવ્યો. જેમજેમ (એ) સંયમના ગુણથી ચાલે છે તેમતેમ શલ્યની પેઠે ખેંચે છે. પાઠતર ઃ ૧. ૪ ઘણે ગ ઘ બહુ દિવસિ; s વાલિભ ઘરિ. પાઠચર્ચા : ૪ પ્રતના “ઘણે પાઠથી છંદ જળવાતો ન હોઈ, અન્ય પ્રતોનો “ઘણ” પાઠ સ્વીકાર્યો છે. ગ, ૪ પ્રત બહુ’ પાઠ આપે છે.
સવિ સિંગાર કરી મન પાટું માંકડની પરિ માયણ રમાડઉં,
બાલા બિરુદ કરઈ મન મોટઉં પણિ આગલિ હોસ્પઈ તે ખોટઉં. ૩. ગદ્યાનુવાદ : સઘળા શણગાર કરીને એનું મન પાડું માંકડાની પેઠે મદનને રમાડું બાળા મનમાં મોટો સંકલ્પ કરે છે. પણ આગળ ઉપર તે ખોટો ઠરશે (થશે. પાઠાંતર : ૨. ર૦ બોલાં જ બોલઉ છ બોલી ૪, ૮, ૪ બોલ0 (‘બાલા'ને બદલે); ગ બોલ કરઈ ૪ મદ કરે ‘બિરુદ કરઈ'ને બદલે); ઇ મનિ મોટઉં, ૪ ૫ ટ કાર્યો તે ૩ છોટું (“ખોટઉ'ને બદલે).
૮ પ્રતમાં ૪થી ૧૪ ક્રમાંકવાળી ૧૧ કડીઓ વધારાની છે જે ૪ પ્રતમાં નથી. આ કડીઓ નીચે પ્રમાણે છે :
Dણ અનસરિ કોશ્યા તણે, પી3 અંગ અનંગ, સિર સિથો સીંદૂરી, સંકલ જેમ પતંગ. ૪
ચાલિ પનગલિ દીવલો વિશાલ ભાલ ચંદલો,
સુભંગ ભંગ જ કિરતા, સુરંગ નયણ ચ પૂરિતા. ૫ ૩૦૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Persona Jse Only
www.jainelibrary.org