SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર / ૩૦૩ ઊભી મુનિવરનું મુખ જોઈ, દરસણ દેખીનઈ મનિ રોડ, કોઈ કરઈ ઢાંકી મુખ હાસઉં, કોએ વલી તાણઈ તસુ પાસે. ૧૦ર ગદ્યાનુવાદ : મુનિવરનું મુખ જોઈને તે ઊભી રહી. દર્શન કરીને મનમાં રડવા લાગી. કોઈ મુખ ઢાંકીને હાસ્ય (હાંસી) કરે છે. કોઈ વળી તેનો પક્ષ તાણે છે. પાઠાંતર : ૧. જોવઈ, ૨૦, ૪, ૪, ૩, ૪, ૪ મન મોહઈ (‘મિનિ રોડને બદલે). ૨. ર૩, ૪ મુખિ હાસઉં; દ મુખિ (તસુને બદલે). કરઇ મહોચ્છવ વન્નરમાલણ, બાંધઈ બારિ સતેજી થાલય, રોપાં કેલિ સતોરણ નીલઈ, કોશા રંગસરોવરિ ઝીલઈ. ૧૩ ગદ્યાનુવાદ : તે મહોત્સવ કરે છે. બારણે વંદનમાલા અને તેજયુક્ત (ચળકતા) થાળ બાંધે છે. લીલા તોરણ સાથે કેળ રોપે છે. કોશા આનંદસરોવરમાં સ્નાન કરે છે. પાઠાંતર : ૧. રવ વનરવાલ ગ, , ૪ વરવાલહ ઘ વંદનમાલહ 1 વન્નરતાલ; ટ બાંધે દોર.; ૨૩, , , , ૬, ૪ તેજા; ઇ તોરણ બાલા (“સતેજી થાલહને બદલે); ગ વાલહ (થાલહને બદલે). ૨. રૂ, રેગિ સરોવર. દૂહ પ્રેમ તણઉ૦મ જલ નામતાં વલી કરઈ વિસ્તાર, સહિજસુંદર મુનિવર ભગઈ એ ત્રીજ અધિકાર. ૧૦૪ ગદ્યાનુવાદ : પ્રેમનું જળ રેડતાં વળી વિસ્તાર કરે છે. સહજસુંદર મુનિવર કહે છે કે એ ત્રીજો અધિકાર થયો. પાઠતર : , ઇ છંદનું નામ નથી : છંદ: ૧. ૪ વાગતાં ૩ નામ જાં (“નામતાંને બદલે; ગ, રુ, ૪ વેલિ ૪ વલિવલિ. ૨. ગ, ઇ સહિજસુંદર કવિ ઇમ કહિ / કહઈ. ઇતિ શ્રી રંગરત્નાકરછેદે તૃતીયોધિકાર સંપૂર્ણ: | ૩ છ || પાઠતર : ર૯, ઇતિશ્રી ગુણરત્નાકરછંદ ત્રતીિિધકાર | ગ ઇતિ ગુણરત્નાકરછંદસિ તૃતીયોધિકાર: સંપૂર્ણ: રૂા દ ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદસિ તૃતીયોધિકાર: / સંપૂર્ણ: lia જ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદે ત્રીતિયોધ્યાય JIષા. ઈતિ શ્રી યૂલિભદ્ર ગુણરત્નાકરછંદસિ તૃતીયોડધિકાર: || ઇતિ શ્રી ગુણરત્નાગરછંદે ત્રતીયોધિકાર: || તુ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ તૃતીયોધિકાર: Iછા ૩ | ટ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદે ત્રીતીયોધિકાર: || ૪ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ તૃતીયોધિકાર: ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy