________________
પાઠાંતર : ૧. નવિ રૂસર્વે સાચવું ગુણ રસાલ ૩, ૪ નવિ રૂવ૮/રૂસવઈ ઇસીય સાચવઈ ચાલ પહેલું ચરણ); s સવિ સાચવઈ; આ આપ (“ચાલીને બદલે); ગ, ઘ, છે. રુ. , ૪ ‘મન’ નથી; ઇ ઈમ (મનને બદલે); આ પાડવા વલી ગુંથ્યઉએ જાલ; = પડવા. ૨. બાંકીય; કબાણ; ૪ વયરી (હાથી’ને બદલે).
આયા મુનિવર જાણઈ સહી એ તરસ્યાં, જાણઈ કોશિ વલી એ પડસ્ટઈ,
સબલઈ સબલ મિલ્યા ઝૂઝારહ, પરિ જયવાદ વરઈ અણગારહ. ૧૦ ગદ્યાનુવાદ : મુનિવર જાણે છે કે એ કોશા) જરૂર તરશે. અને કોશા જાણે છે કે એ (સ્થૂલિભદ્ર) પડશે. બળિયા સાથે બળિયા યોદ્ધા મળ્યા છે. પણ સાધુ જ જયજયકારને વરે છે. વિવરણ : કવિએ સ્થૂલિભદ્ર અને કોશા બન્નેને અહીં યોદ્ધા તરીકે વર્ણવ્યાં છે. પણ અંતે જય કોનો છે એ કહેવાની લાલચ કવિ રોકી શક્યા નથી. પાઠાંતર : ર૩, ગ, છ, ૩, ટ, ઠ છંદનું નામ નથી ઇ. ૨ છંદ અડયલ્સ 3
. ૧. રવ, ગઘ, ૨, ૪, ૫, ૭, ૮, ૪ મુનિવર મનિ જાણઈ એ તરસ્યાં ; ૨૪ જાણએ કોશ વલીદ પાસે; જાણું. ૨.૫ સબલા સબલા મિલ્યા; ર૩, ૩ જયવાર , જયકાર; રવ પડુ , ટ ચઢિઉં. , ૪ કરિઉ (“વરને બદલે). પાઠચર્ચા: 5 સિવાયની બધી પ્રતોમાં પહેલા ચરણનો પાઠ થોડાક ઉચ્ચારભેદે આ પ્રમાણે છે : “મુનિવર મુનિ જાણઈ એ તરસ્યઈ'. ૪ પ્રતમાં મનિ' નીકળી ગયો છે અને “સહી’ ઉમેરાયો છે. વાક્યર્થમાં, પાઠ બદલવો પડે એવો ભેદ ન જણાતાં મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે.
ચતી રંગ ધરાઈ હવઈ અગિરિ, ગાવઈ મંગલ ધવલ સોહાગરિ.
વલી મંડાણ કરઈ ઊજાણી. આવઈ ઘરિ ગણિકા ઊજાણી. ૧૦૧ ગદ્યાનુવાદ: રાગવાળી અને અનુરક્ત એવી તે હવે ઉલ્લાસભરી બને છે. સોહાગિણી મંગળ ધવલ ગાય છે. અને ઉત્સવની તે તૈયારી કરે છે. ગણિકા ઘરમાં દોડીને આવે છે. પાઠાંતર : ૧. ૨, ૪, ૮ વયરાગિણિ (‘હવઈ રાગિણિ'ને બદલે; વડ હવઈ રંગણિ; ૨૩, ૪ સોહાસણિ ગ, ઘ, , ૪, ૫, ૩, ૪ સુહાસિણિ. પાઠચચ : પ્રત જ ‘રંગણિ” પાઠ આપે છે. એને સ્થાને ઘણી પ્રતો “રાગિણિ’ પાઠ આપે છે એ લીધો છે. “વયરાગિણિ” પાઠ પણ મળે છે. એને એ રીતે ઘટાવી શકાય કે ‘વિરહમાં જે વૈરાગિણી હતી તે હવે ઉલ્લાસભરી બને છે.” પણ આ પાઠને અલ્પ પ્રતોનો જ ટેકો છે. ૩૦૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org