SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડીલ નાદ કરી કર ચાલી, કડિ વાલઈ તે મોર થઈ, માદલ વર વીણા વંશ વજાડઈ અંગ નમાડઈ પાસ જઈ. ૫ ગદ્યાનુવાદ : (કોશા) ચરણ ઠમકાવે છે, ઘમકાવે છે, નવીનવી કલા દેખાડે છે. ગુણભર્યા મંગલ ગીતો ગાય છે. ભેરી-ભૂંગળ વાગે છે. ચચપટ એવા છંદ (નાદ)થી નલા (કોઈ વાદ્ય) ભરાય છે. મોટો અવાજ કરીને હાથથી (જમીન પર હાથ મૂકી) ચાલે છે. વળી તે મોર બનીને કંઠ્ય વાળે છે. ઉત્તમ માદલ, વીણા, વાંસળી વગાડે છે. પાસે જઈને અંગ નમાવે છે. વિવરણ : નર્તન-ગાન, વાદિકવાદન અને નર્તન વેળાની કોશાની અંગભંગિઓના વર્ણન દ્વારા એક સુંદર શબ્દચિત્ર ઊભું થયું છે. પાઠાંતર : ૨, ૪, ૮, ૩ છંદનું નામ નથી ગ, ૪ ચાલિ , અડલ્લ છંદ = મડયલ્લ છંદ. ૧ ૨ ઝમકાવઈ (ઠમકાવઈને બદલે); ન દેખાવઈ. ૨. આ ચચપટ છંદ કિ સદ્ધિ કલા; ગ, ઘ છંદ; નિલા જ વલા. ૩ ૪ મન ચાલઈ ક કરિ ચલઈ ટ કરિ વાલિ (કર ચાલઈને બદલે). ૪ ૪ વજાઈ. જ $ પ્રતની રજી પંક્તિ અહીં ૩જી, અને ૩જી રજી છે. ૪ પ્રતનાં ચરણ ૩-૪-૫-૬ અહીં અનુક્રમે પ-૪-૩-૬ છે. તંતી તલ તાલ તવલ દમદમકઈ, ધપમપ દ્રઢંકાર કર્યો, ધોંકટ કટકટ એંગગમ તિથનગ તિથનગ ત પાડ ગયું. સિરિસિરિ ગમ ગમ મઝિમરિ ગગમમ પધમ મપ ધનિ ગીય રસ, નાચઈ ઈમ કોશિ કલાગુર દાખી, બોલતિ છંદ તિ કવિત સં. ૬ ગદ્યાનુવાદ : તંતી તલ તાલ સાથે તબલું ડમકે છે. ધપમપ ઢંઢંકાર થાય છે. ધોંકટ કટકટ ટૅગગમ ૐૐ તિથનગિ તિથનગિ તેમજી સિરિ સિરિ ગમગમ મઝિમરિ ગગમમ પધમ માના ધ્વનિથી ગીતરસ (જામે છે). એમ કોશા નૃત્ય કરે છે, કલાગુણ દાખવે છે. તે છંદ અને કવિત વડે યશ બોલે છે. વિવરણ : સંગીતધ્વનિનું વર્ણન કરવામાં રવાનુકારી શબ્દોને કવિએ પ્રચુરપણે ઉપયોગમાં લીધા છે. “તિ પાડ ગયેનો અર્થ સ્પષ્ટ થતો નથી. અન્ય પ્રતો પણ પાડગયું” પાઠ આપે છે. “તિ પાડ ગય' પાઠ અનુવાદમાં લીધો નથી. પાઠાંતર : ૧. ટ તંતિ લતાલ તિવલ; તવ સુ તરવલ (‘તવલને બદલે); ર૩ દમકઈ; ૪ ધમધમ (ધપમપ'ને બદલે); ૨૦ ટૅ ટૅ કરિઅં.૨. ર ટ્રિક્ટ ક્ટ કૅરિ ગગગમ ૐ ૐ ૪ ધોંકટ ધોંકટ કટ ઝૂરિ ગગમે ઝેડ પ્રથમ ચરણ); . મેં ગિગમ હૈં તિથિગિગિ જમલિ ઝંઝર ઝણણિ નાચે ધનગ તિધગનિ પાડગયું; ૪, ૩.ઝે એં રિગમગ ૐ ૐ તિથિગીનિ તિથિગીનિ પાડગયું ૮.ઝ ઝ રિગમગ ઝગૃનિ ધનગ ૩૦૬ / સહજસુંદરત ગુણરત્નાકરદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy