________________
વિવરણ: સુંદર રૂપક અલંકાર અહીં પ્રયોજાયો છે. પાઠાંતર: ૧. ગ ઉદયો; દ દિનકરહ; ગ વેશ્યા (વહિસ્યાં'ને બદલે); રુ. ૪ કમલકોશિ. ૨. ૨ ઊગિઉ , ૩, ૪, ૮, ૪ ઉગ્યો “ઊડ્યઉ'ને બદલે); ૩ લાખી (“નાખી'ને બદલે).
બડિનર સાત સહોજદર ભાસદ પાલઉં મંત્રિપણઉં ગુરુ પાસ,
શ્રી જિનઆણ વહઉં કરિ ખાંડઉં પંચ મહાવ્રત લેખું માંડઉં. ૪૭ ગદ્યાનુવાદ: સાત બહેનો અને ભાઈને કહે છે, “ગુરુની પાસે જઈને મંત્રીપણું નભાવું. શ્રી જિનેશ્વરની આજ્ઞા રૂપી ખાંડું (તરવાર) હાથમાં ધારણ કર્યું અને પાંચ મહાવ્રતનું લેખું (હિસાબ) માંડું.' વિવરણ : અહીં સ્થૂલિભદ્રના સંયમનિધરિની વાત રૂપકમાં રજૂ થઈ છે. પોતે મંત્રી તો બનશે, પણ ગુરુનો; શસ્ત્ર પ્રહશે પણ જિન-આજ્ઞાનું.
સાધુજીવનનાં પાંચ મહાવ્રત માટે જુઓ અધિકાર ૧, કડી ર૭નું વિવરણ. પાઠતર : ૧. ૨૩ બહિનઈ; ગ ભાસસિ ભાસહ છ વાસણ (‘ભાઈ’ને બદલે); ન મંત્રતણઈ; ૨૨, ૫ પાસહ ‘પાસને બદલે). ૨. 1 સિરિ ખાંડઉં; ઘ ખોલે માંડઉં.
કુર અન્યા પ્રાણી તઈ કિદ્ધઉ તેહનઉ દડ કરું તપિ દિદ્ધઉં,
પોતઈ ધર્મ તણઉં ધન મેલઉં વિઘન વિયોગ થિકી ઉવેલઉં. ૪૮ ગદ્યાનુવાદ : હે પ્રાણી, તે કયાં દુષ્કર્મ કર્યાં છે ? તેનો (હવે, તપથી અપાયેલો દંડ કરું. સિલકમાં ભંડારમાં) ધર્મનું ધન ભેગું કરું. વિદ્ધ અને વિયોગને જગતમાંથી ઉલેચી કાઢું. પાઠાંતર : ૧. 2 – (“તઇ'ને બદલે); ગ કરી તવ દીધું. ૨. ૪ દલ મેલઉં, ૩, ૪ વિઘનયોગ; ર૩, ૪, ૨, , ૫, ૩, ૪, ૩ “જગ' નથી. પાઠચર્ચા: બીજી પંક્તિમાં , ન પ્રત વિના અન્ય પ્રતો “જગ” પાઠ આપતી નથી, પણ “જગતમાંથી' એમ સીધો અન્વયાર્થ બેસતો હોવાથી મુખ્ય પ્રતનો આ પાઠ ચાલુ રાખવાનું યોગ્ય ગણ્યું છે. વળી ગ પ્રતનો એને આધાર પણ છે જ.
આયઉ હૃદય થિકી પ્રતિબોધહ છાંડરાઉ મદ મચ્છર ઘણ ક્રોધ,
જીત્યઉ મયણ મહા ભડ યોધહ ઈણિ પરિ કીધી કાયાશોધહ. ૪૯ ગદ્યાનુવાદ: હૃદયપૂર્વક પ્રતિબોધ સ્વીકાર્યો. અતિ મદ, મત્સર અને ક્રોધ દૂર કર્યા મહાન ભડ યોદ્ધા એવા મદનને જીત્યો. આ પ્રકારે કાયાશુદ્ધિ કરી. પાઠાંતર : ૧. જી આણી; છ છાંડું છોડિG; ઇ મછ૨ અતિ (“મદ મચ્છરને બદલે). ૨. , ગ જીત્ય િમાણ મયણ ભડ યોધહ માયણ મહા ભડ મોટઉ યોધહ; . ૮ માયાશોધહ.
તવ ચકેસરિ આપઇ વેશહ પહિરઇ પવર ગુણી સવિસેસહ
સુશિ ભૂપતિ મારુ આલોચહ પેખી મુઝ માસ્તકિ આલોચહ ૫૦ ૨૮૪ | સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org