________________
રત રહઉં ૪ રહિઉં, ૨, ૪ ગતિ જોઈ; ૪ જાઈ.
આય રાજસભા થાનક છઈ જૂનઉં, માહરા બાપ વિના સવિ સૂનવું
તે ઠાકર તે ચાકર હીંસઈ, પણિ સગડાલ કિહાં નવિ દીસાઈ. ૪૧ ગદ્યાનુવાદ : રાજસભાનું સ્થાનક જૂનું છે. મારા પિતા વિના સઘળું સૂનું છે. તે જ ઠાકર ને ચાકર આનંદ કરી રહ્યા છે. પણ શકટાલ ક્યાંય દેખાતા નથી. પાઠતર : રવ, ગ, ઇ, ૩, ૪, છંદનું નામ નથી ઇ છંદ અડયુલ્લ ા છંદ ચાલિ = દૂઆક્ષરી. ૧. ગ સૂનું (જૂનને બદલે); ૪ પખું (વિનાને બદલે); = સહુ સૂનઉં. ૨, રવ કઈ ચાકર; 9 “તે' (૨) નથી; , , ટ દીસઈ (હીંસ'ને બદલે; 1 કલિ (“કિહાંને બદલે).
આવ્યઉં પાપ કર્થઉં જે પોતઈ, ઇણિ સંસારિ નથી સુખ જોઈ,
કો કહિનું નહી સગુંસણીજઉં, હવઈ હું કુમતિકલાદલ વરજઉં. ૪૨ ગદ્યાનુવાદ : જે પાપ કર્યું તે સિલકમાં આવ્યું. જોતાં – વિચારતાં, આ સંસારમાં સુખ નથી. કોઈ કોઈનું સગું-સ્નેહી નથી. હવે હું દુબુદ્ધિભરી વિદ્યાના દળનો ત્યાગ કરે. વિવરણ: આંતરવિમર્શના ફલસ્વરૂપ સંસાર પ્રત્યે જન્મવા માંડેલો વિરક્તિભાવ. (કડી ૪રથી ૪) પાઠાંતર : ૧. ર૪ કરિ ૪ કરે ‘કર્યઉ'ને બદલે); ઇ તે પોતઈ; ૪ સંસાર મહીં સુખ જોતે; , ૪, ૪નહી (‘નથી’ને બદલે). ૨. ૨, ૩ કલાદર ૪ કહાગ્રહ (‘કલાદલને બદલે).
છંદ હાટકી દલ રજુ કુમતિકલાનાં સઘલાં, મલ કાઢઉ જિમ વત્ય, સંસાર અસાર સગઉ નહીં કોઈ માયાબંધ નિરર્થી, પાપી જલયૌવનપૂર વહેતય જીવ કરઈ ઉનમાદ,
જિમ જાણ્યઉ તાત નહીં મઈ મરતક તે તકે વિષયવાદ. ૪૩ પદ્યાનુવાદ : દુબુદ્ધિભરી વિંદ્યાનાં સઘળાં દળોનો ત્યાગ કર્યું, જે રીતે નકામાં મળ – મેલને દૂર કરું. આ સંસાર અસાર છે. કોઈ કોઈનું) સગું નથી. માયાબંધ નિરર્થક છે. પાપી યૌવનજળનું પૂર વહે છે. ને એમાં જીવ ઉન્માદ કરે છે. પિતાનું મૃત્યુ પામતા મેં જાણ્યા નહીં તે તો (મારા) વિષયસ્વાદને કારણે. વિવરણ : રાજા કે રાજખટપટ એ જ માત્ર વિરક્તિભાવનું કારણ નહીં, પણ પોતાનો વિષયસ્વાદ પણ કેમકે એમાં રત રહેવાને કારણે તો પિતાના મૃત્યુને પણ જાણી શક્યો નહીં. પાઠાંતર : ૨ છંદનું નામ નથી ગ છંદ ભાષા જ ચાલિ ૩, ૪ ૪ છંદ. ૧. ૪ દલ ૨૮૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org