SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર / ૨૮૧ બદલે). ૩. ∞ કરી નર ચાકર; રદ્દ મર્મ આણઇ. ૪. ૪ નામું નિવ. ધન મેલઈ નવનવ કર બઇસાી નાણઇ કિસ્યઉ વિવેક, ખાવા ખયગાલ મિલઇ સહુ કોઈ વેઅણુ સહસð એક, લેતાં પર ઉંચા નહીં ખલ ખેંચા કરવી ઘણી કવાટ, વયરી જવ કાન ભરઇ ભૂપતિના તન મારઇ તે સાટ. ૩૮ ગદ્યાનુવાદ : નવાનવા કર બેસાડી (નાખી) ધન ભેગું કરે. કશોય વિવેક આણે નહીં. મૃત્યુ સમયે ખાવા સહુ કોઈ ભેગા મળે, પણ વેદના તો એક જ સહન કરશે. બીજાની પાસેથી લાંચ લેતાં દુષ્ટને ખચકાટ હોતો નથી. તે ઘણો જ પ્રપંચ કબાડું (?) કરે છે. જ્યારે દુશ્મન રાજાના કાન ભંભેરે ત્યારે તેના બદલામાં – તેને કા૨ણે તેને મારે છે. પાઠાંતર : ૧. ૬ નવ કર. ૨. જ્ઞ પંક્તિ નથી; ૪ ખાવાનઇ લોક મિલઇ; ∞ ખયગલ ૬ ખયલાગા છ સગાં (ખયગાલ'ને બદલે). ૩. રૂ ૫૨ સંચા; હૈં પણિ (‘ઘણી’ને બદલે). ૪. છ જવ' નથી; ટ જન ('જવ'ને બદલે); ૬, ૮ તે મારઇ. આર્યા www જે નર ચઢતઉ ચંચલ ઘોડઇ, તે ઘાલ્યઉ ઝાલી કર ખોડઇ, રાજા ડંડ કરઈ લાખીન્નઉ, ઊપર માર સહઇ લિ ઝીણઉ. ૩૯ ગદ્યાનુવાદ : જે માણસ ચંચળ ઘોડા પર ચઢતો હતો તેને હાથથી પકડીને (પગની લાકડાની) બેડીમાં નાખ્યો. રાજા લાખ રૂપિયાનો (ઘણો મોટો) દંડ કરે છે. ને ઉપરથી વળી તે તીક્ષ્ણ (સૂક્ષ્મ) માર સહન કરે છે. પાશ્ર્વતર : રવ, ગ, ઘ, છ, ટ છંદનું નામ નથી પ છંદ અડયલ્લ ૪ દેસી છંદ ૬, ૪ દૂા. ૧. ૬ તે ઘાલેં; હૈં કાલી. ગ આણી (‘ઝાલી’ને બદલે); ટ કર સાહી (‘ઝાલી કિર’ને બદલે). ૨. ૬ તે ઝીણઉ. પાઠચર્ચા : પહેલી પંક્તિમાં પ્રતમાં મળતો ‘કાલી’ પાઠ સ્પષ્ટ લેખનદોષ જણાય છે. ‘ઝાલી’ પાઠ જ બંધ બેસે છે. અન્ય પ્રતોનો એને આધાર છે. આમેય હસ્તપ્રતના ∞ અને જ્ઞ” ના લિપિમરોડમાં તફાવત ઘણો ઓછો હોય છે. દૂહઉ રાજા સાયરની પરð ભર્યુઉ ન ભરસ્યઇ કોઇ, પાપ કર્યુંઉં પોતઇ રહઇ બાપ તણી. પરિ જોઈ. ૪૦ Jain Education International ગદ્યાનુવાદ : રાજા સાગરની પેઠે ભરેલો થતો નથી કે એને કોઈ ભરી શકશે નહીં. પાપ કરેલું જ સિલકમાં રહે છે. પિતાની જે પેર (દશા) થઈ તે (સ્થૂલિભદ્ર) જુએ છે. પાઠાંતર : સ્વ, જ્ઞ છંદનું નામ નથી. ૧. ગ ...ભરઉં ભરઇ સહૂ કોઇ. ૨. ૨ કરું; For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy