________________
ગદ્યાનુવાદ: આ પ્રકારે સમજાવીને, કોશાને મનાવીને ચાલનારા ચાલ્યા. પાયદળથી (તે) વીંટળાયેલા છે. રથો જોડ્યા છે. તરવરાટભય ઘોડા છે. જયમંગલ ભેરી, સરસ નફેરી અને ઘેરી નોબતો વાગે છે. એ જોવા લોકો અને રાજદરબારીઓ એકઠા મળ્યા. (સ્થૂલિભદ્રને) જોઈને તેઓ પ્રણામ કરે છે. પાઠાંતર : ૧. રર ચાલુ ક, છ, ટ, ઠ ચાલિઉ. ૨. વર પરવી; સ ‘રથ જોતરીઆ' નથી. ૩. દૂર નફેરી ૪ સુસરિ નફેરી; નાદ = નિનાદ ૪, ૮, ૪ દુદામ / દદામ (“દમામને બદલે). ૪. રર જોવા નઈ; ૩ તે દેખી.
જેહનઈં ન્ગ જાણ, સહુ વખાઈ, વયરી પડઈ પરાણ, સાજણ નર હરખ, જિમજિમ નિરખઈ મંત્રીસર મંડાણ, ભૂપતિ-ઘરિ પુતઉ, ઈમ ગહિમહિતી દેતી અવિરલ દાન,
કુલદેવી તૂઠી, સાહામઉ ઊઠી રાજા દઈ બહુ માન. ૨૯ ગદ્યાનુવાદ : જેને જગત જાણે છે, સહુ વખાણે છે, જેની પાસે) વેરીના પ્રાણ પડે છે, તે મંત્રીશ્વરની સવારી જેમજેમ નીરખે છે તેમતેમ સહુ સ્વજનો હરખે છે. આમ આનંદ પામતો અને પુષ્કળ દાન આપતો તે રાજાના આવાસે પહોંચ્યો. કુલદેવી પ્રસન્ન થઈ. રાજા સામો ઊઠીને – આવીને એને) બહુ માન આપે છે. પાઠાંતર ઃ ૧. જન જાણઈ. ૨. ઇ. ૪, ૮ મનિ ૩, ૪ સવિ (‘નર’ને બદલે); ગ સહૂ કો નિરખઈ. ૩. પુહુતઈ. ૪. ૩, ૪ કુલદેવતિ.
એ કાજ તુહ્મા, રાજ અમારું અા મનિ કરઉ નિયંત, સઘલી લ્યઉ કૂચી પદવી ઉંચી હોસ્પઈ વલી અનંત, બિસઉ ઈણિ આસહિ, પાટિ સુખાસણિ લીલા કરુ વિલાસ
વધસ્ય ગુણવાનઉ, બોલ જ માની એ પૂર મનિ આસ. ૩૦ ગદ્યાનુવાદ: ‘આ કાર્ય તમારું છે. રાજ્ય અમારું છે. અમારા મનને નિશ્ચિત કરો. સઘળી કૂંચીઓ લો. વળી (તમારી) અત્યંત ઊંચી પદવી હશે. આ આસન પર બેસો. સુખપૂર્ણ – આરામદાયક આસનવાળી ગાદી પર બેસી) લીલાવિલાસ કરો. ગુણગૌરવ વધશે. ભારો) બોલ માનો અને મનની આશા પૂરી કરો.” પાઠાંતર : ૧. ન એક આજ (“એ કાજને બદલે); રવ, ગ, ઘ, , ૩, ૩, ૪, ૮ અધ્યાર/ અધ્યારું તુલ્બારું'ને બદલે); ૨૩ગ, , ૨, , ૪, ૮, ૪ તખ્તાર/તુમ્ભારું (‘અહ્માસુને બદલે); રવ, ગ, ઘ, ૨, ૩, ૪, ૮, ૪ અહનઈ કરી. ૩. તિણિ હુ એણ(“ઈણિ'ને બદલે); ૩ સેજપાટ (પાટિને બદલે). ૪. ૪ વધસેસિ; ન મનકી આસ ટ મુઝ આસ. પાચર્ચા: પ્રથમ પંક્તિમાં આ સિવાય અન્ય પ્રતો તુલ્બારું અહ્મારું' પાઠને સ્થાને
૨૭૮ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org