SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ તૂટી સારદમાય, પાય પણિ પ્રણમી ભગતð, ક્રીડા કામ વિનોદ, તેહ મ બોલ્યઉ વિગતð, અધિકાર એહ બીજઉં હૂંઉ, ભાવ ભેદ નવનવ કહી, વઇરાગ રંગ આઘઉં હવઇ, કહઉં બોલ અવસર લહી. ૧૬૦ ગદ્યાનુવાદ : પાઠક રત્નસમુદ્ર જે ગુણનિધિના ભંડાર છે, વચનમાં અમૃતરસ વરસાવતા છે એ ગુરુને ચરણે મસ્તક નમાવીને, પ્રસન્ન થયેલી શારદમાતાના ચરણે ભક્તિથી પ્રણમીને, કામક્રીડા – વિનોદને વિશે મેં વીગતે કહ્યું. નવનવા ભાવભેદ કહીને આ બીજો અધિકાર થયો. વૈરાગ્યનો રંગ (હજી) આગળ છે. હવે અવસર ઓળખીને (અવસરને યોગ્ય) બોલ કહું છું. પાઠાંતર : ‘કલશ' નથી; જ્ઞા, ૪ પપદ. ૧. ર, ગ, ઘ, ચ, છ, ત્ર, જ્ઞ, ૮, ૪ નામું (‘નામી’ને બદલે). ૨. ૬ અમીયરત્ના. ૩. ૪ બહુ (‘પણિ'ને બદલે); રત, ચ, છ ભગતિહિ ૬૪ ભગતિઈં. ૪. ગ તેહ બોલિઉં ઇમ વિગતÖ; ૩, ૪ બોલી (‘બોલ્યઉ’ને બદલે); સ વિગતિહિ. ૫. ટ પૂરું (‘બીજઉ’ને બદલે); ૪ થયઉ/હુઉ (બન્ને શબ્દો પ્રતમાં નીચે-ઉપર મૂકેલા છે.) ૬. ગ, ઘ, છ આવિઉ હવઇ. પાઠચર્ચા : : પ્રથમ પંક્તિમાં હ્ર સિવાયની બધી પ્રતો ‘નામી’ને સ્થાને ‘નામું’ પાઠ આપે છે. આ પાઠ પણ બંધબેસતો થાય એમ છે. પણ ગુરુને ચરણે જેમ ‘નામી’એમ ત્રીજી પંક્તિમાં શારદમાતને પાયે ‘પ્રણમી’ ક્રિયારૂપ આવે છે. આમ ‘નામી’ અને ‘પ્રણમી’નાં સરખી ભાતવાળાં ક્રિયારૂપોથી થતો વાક્યાન્વય વધુ સ્વીકાર્ય બને એમ હોઈ, મુખ્ય પ્રતનો પાઠ બદલ્યો નથી. ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદે દ્વિતીયો અધિકાર સંપૂર્ણમતિ | ૨ છ | પાઠાંતર : રદ્દ ઇતિ ગુણરત્નાકરછંદ દ્વિતીયોધ્યાય સમાપ્ત: 7 ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ દ્વિ[તી]યોધિકાર સંપૂર્ણ: ઘ ઇતિ મહોપાધ્યાય શ્રી ૫ શ્રી સહજસુંદરગણિ વિરચિતે, ગુણરત્નાકર મહાછંદસિ દ્વિતીયોધિકાર: સંપૂર્ણ: ॥ ૨ ॥ ૬ ઇતિશ્રી ગુણરત્નાકરછંદ દ્વિતીયોધ્યાયા | છ ઇતિ થૂલિભદ્ર ગુણરત્નાકરછંદસિ દ્વિતીયોધિકાર: ગ ઇતિ શ્રી ગુણરતનાગરછંદો પંડિત શ્રી સહિજસુંદરવિરચિતે દ્વિતીયોધિકાર: ॥ 7 ઇતિ ગુણરત્નાકરછંદસિ દ્વિતીયોધિકાર: ॥ છ ॥ ૨ ॥ ૮ ઇતિ ગુણરત્નાકરછંદે દ્વિતીય અધિકાર સંપૂર્ણ. ૪ ઇતિ શ્રી ગુણરત્નાકરછંદસિ દ્વિતીયોધિકાર II ૨૬૮ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy