________________
બીજો અધિકાર / ર૬૭ ગદ્યાનુવાદ : એમ નવનવા વિદગ્ધતા (રસિકતા) ભરેલા બોલ કહીને મોહનવલિ (મોહ પમાડનાર વેલી સમી કોશ) નવપલ્લવિત થઈ. મંગલ ધવલ અને જયકાર કરે છે. આ ભવમાં તું જ ભરતાર છે. પાઠાંતર : ૧. ર૩, કઈ કહીનઈં ? કહેસિ ટ કહી તે (“કહી ઈમ'ને બદલે); ઈમ' નથી. ૨. ભણઈ (‘કરાંને બદલે); ૨, ૩ તૃહ જિ તૂહ.
અથ ભુજંગપ્રયાતઃ કલા કોડિ જાણંતિ કતારની કલાપી વનદેસુ ગીએ લલિત્તી,
જહા ચંદ ચક્કર મહા મયૂરે તહાં ધa દુરાણ નેહાણ પૂરે. ૧૫૮ ગદ્યાનુવાદ : કંથમાં અનુરક્ત થયેલી તે કોટિ કલા જાણે છે. વનપ્રદેશમાં મોર લલિત ગીત ગાય છે. જેમ ચંદ્ર અને ચકોર, મેઘ અને મયૂરની બાબતમાં છે, તેમ અકળ એવું સ્નેહનું પૂર ધન્ય છે. વિવરણ : અકળ એવા સ્નેહપૂરની ધન્યતા દર્શાવતી બે કડીઓ પ્રાકૃત ભાષામાં છે. (કડી ૧૫૮–૧૫૯) પાઠાંતર : ૧. વડ તે કલા, ૨૩, ગ, ઘ, , ૩, , , ૪ સ્તા; રદ કપાલી; ૪ નવદેસુ ૨૦, ગ, ઘ, ૨, ૩, ૩. ટ, ૪ લલિતા. ૨. ૪ મોહ; ટ દુલ્યાણ. પાઠચર્ચા : 5 સિવાયની કોઈ પ્રત કડીના આરંભે “તે’ પાઠ આપતી નથી. છંદદષ્ટિએ પણ તે વધારાનો જણાવાથી કાઢી નાખ્યો છે.
પ્રથમ પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો અનુક્રમે રસ્તી અને લલિત્તી' પાઠને સ્થાને “રત્તા” અને “લલિત્તા' પાઠ આપે છે. પણ અર્થ અને છંદોલયમાં બન્ને સરખા જ બંધબેસતા થતા હોઈ મુખ્ય પ્રતના પાઠ યથાવત્ રાખ્યા છે.
લહી કપરખે ગુણે પિગ્મવતી અહો ધન્ન ધન્ન સુ અખં મુન્નતી,
મહા મિઠ ગુઠી વિનોદા કરતી સદા લીલવંતી હસતી રમતી. ૧૫૯ ગદ્યાનુવાદ: ગુણમાં પ્રેમ રાખતી, કલ્પવૃક્ષને મેળવીને પોતાની જાતને ધન્યધન્ય માનતી, મહા મીઠી વિનોદગોષ્ઠી કરતી તે લીલાવંતી સદા હસે છે, રમે છે. પાઠાંતર ઃ ૧. ૪ ગણે રદ ગુણિ 1 ગુણો, ૨૪, “સુ નથી; રવ, ઇ અપ્પ ગ, ૨, ૪, ૩, ૪ અપ + અધ્ધહે (‘અખંને બદલેતુ ટ સ સુતી. ૨. ૪ છેલ્લું ચરણ નથી.
કલશ
પાઠક રતનસમુક, ચરણ તસુ નામી સીસહ, ગુરુ ગુણનિધિ ભંડાર, અમીરસ વય િવરસહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org