________________
બીજો અધિકાર / ૨૫૯ (‘કીધઉ'ને બદલે). ૩. ૪ પંક્તિ નથી; ૩, ૪ આખી પંક્તિ આ પ્રમાણે : ઝબઝબઇ કુંડલ કાનિ સોહઇ સોવિનવાનિ; ૨, ૬, ૬ વાનિ (‘તાનિને બદલે). ૪. ૪ પંક્તિ નથી; રવ, ગ, ઘ, રૂ. ૮, ૪ ૪ સુખડ લી. ૫. ૬ રતી રાગી. ૬. દ માલા સમં; હૈં જાણી ફ જોગી. નિવ બોલઇ ન સૂઇ નારી..., ૪ બોલð. ૮.
હિ;
૭.
ટ જૂઉ જાણ; TM નેહ કરું.
પાઠચર્ચા : સાતમી પંક્તિમાં ∞ પ્રત સિવાયની મોટા ભાગની પ્રતો થોડાક ઉચ્ચારભેદ તવ બોલ ન સોહઇ નારી' પાઠ આપે છે. પછીની કડીના સંદર્ભમાં પણ એ પાઠ બંધબેસતો થાય છે. આ પંક્તિને પછીની કડી સાથે સાંકળી શકાય છે. જ્ઞ પ્રતના ‘વિ બોલઇ ન સૂઇ નારી'માં સૂઇ' બંધબેસતું થતું નથી.
આર્યા
જાણી અલિ પરિમલગુણવાહ્યા, કમલ વર્ચસઇ ઊડી. આયા, મુઝ બોલંતાં અહર જિ ડસઇએ પાસð પણિ પ્રીઊઉ એ હસઇએ. ૧૩૨ ગાનુવાદ : જાણે પરિમલગુણથી છેતરાયેલા ભમરાઓ કમલની ભ્રાંતિથી જ ઊડી આવ્યા છે. હું બોલું ત્યારે અધર પર હસે. પાસે (રહેલો) પ્રિયતમ (એ જોઈ) હસે. વિવરણ : આ કડીમાં, પાછલી કડીને અંતે જ્ઞાનીને જે પ્રશ્ન પુછાયો હતો તેનો ખુલાસો છે. નારી બોલતી નથી કેમકે બોલતાં હોઠ ખુલ્લા થાય તો ભમરા હસે.
અહીં એક સુંદર કલ્પનચિત્ર છે. કોશાના મુખમાં ભ્રમરોને જાણે કમળની ભ્રાંતિ થાય છે. કોશાએ કરેલા દ્રવ્યલેપની સુગંધમાં ભ્રમરોને પુષ્પપરિમલની ભ્રાંતિ થાય છે. અધરને ડસવાના ચિત્રમાં ચુંબનનો શૃંગારભાવ નિરૂપિત થયેલો જોઈ શકાય.
અહીં મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્' નાટકના પ્રથમ અંકનો ૨૧મો શ્લોક સ્મૃતિએ ચડશે. રાજા દુષ્યન્ત ભ્રમરની ઇર્ષ્યા કરતાં, ઘપાનાં...થી આરંભાતા શ્લોકની છેલ્લી બે પંક્તિમાં કહે છે :
करौ व्याधुन्वत्याः पिबसि रतिसर्वस्वमधरं । वयं तत्त्वान्वेषा मधुकर हतास्त्वं खलु कृती ॥
પાઠાંતર : વ, ગ, ૪, ૫, ૬, ૮, ૪ છંદનું નામ નથી घु च અડયલ. ૧. ૪ વહાં (‘વાહ્યા’ને બદલે). ૨૬ પ્રીયુડે ૪ પ્રીયડુ તિહ ૬, ૪ વલી પ્રીઊંડું; ૬, ૭, ૪ હસએ ટ હર્સિ.
સહી એ સોહિલઉં પ્રીતિ કરતાં, છેહ લગð દોહિલઉં નરવહતાં,
ભમરા પુરુષ જબાદી જલમહર, કહઉ કિમ તે વિંસ આવઇ સુંદર. ૧૩૩ ગદ્યાનુવાદ : સખી, પ્રીત કરવી એ સોહ્યલું છે, પણ છેક સુધી નિભાવવી એ દોહ્યલું છે. ભ્રમર, પુરુષ, જબાદી (સુગંધી દ્રવ્ય) અને વાદળ – સુંદર એવાં તે બધાં, કહો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org