SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દૂહા મુગતાફલ મનદોરડઇ, નવનવ પિર વેધાલ, હાર કરી કંઠð વ્યઉં, જાણે તું સુગુરાલ. ૧૦૫ ગદ્યાનુવાદ : હે રસિક, નવેનવે પ્રકારે મન રૂપી દોરીમાં મોતી (પરોવીને) હાર કરીને ગળામાં મૂક્યો. (એ હાર તે) હે ગુણવંત, જાણે તું છે. પાઠાંતર : સ્વ, છ છંદનું નામ નથી. ૨. ૪ ઠવું; ૬ જાણે તો છ જાણઇ તે. એક વાત સાચી સુન્નઉ, સુગુર્ણા સુગુણ મિલૈંતિ, મનમોહન મન માનતઇ, હંસા કમલ વસંતિ. ૧૦૬ ગદ્યાનુવાદ : એક સાચી વાત સાંભળો, ગુણીજનો ગુણીજનને મળે છે. હે મનમોહન, મન માને છે ત્યારે (ગોઠે છે ત્યારે) હંસો કમળમાં વાસ કરે છે. પાઠાંતર : ૧. ઇ સુગુણિને સુગુણ. ૨. હંસી. આર્યા બીજો અધિકાર | ૨૪૭ એમ સુણીનð વાત વિચારી, નવયૌવનભર ીસઇ નારી, રિખા-સિરખઉ છઇ સંયોગહ, મનમાન્યઉ કીજઇ સંભોગહ. ૧૦૭ ગદ્યાનુવાદ : એમ સાંભળીને વાત વિચારો. નારી યૌવનવંતી દીસે છે. સરખેસરખાનો સંયોગ થયો છે. મનમાન્યો સંભોગ (ભોગવિલાસ) કરો. પાઠાંતર : રવ, ગ, ઘ, ૮, ૩ છંદનું નામ નથી TM છંદ અડયલ્લ છ, ન દ્વાક્ષરી દા મડયલ્લ. ૧. ૬ વીચારે; છ ધનયૌવન. ૨. ૬ છઇ' નથી; હૈં મનવંછિત કીઇ; ટ કીજૈ સંયોગ તિહાં ભોગહ; 7 સંજોગહ (‘સંભોગહ'ને બદલે). દૂઉ તાતð ધન આપ્યઉં ઘણઉં, સાઢી બારહ કોડ, ધનૌનિ માતી સદા, બિહું મિલી ભલ જોડિ. ૧૦૮ ગદ્યાનુવાદ : સાડીબાર કરોડ જેટલું અઢળક ધન પિતાએ (તમને) આપ્યું છે. યૌવનધનથી હું સદા મત્ત છું. બન્નેની ભલી જોડ મળી છે. પાર્શ્વતર : સ્વ, ગ, ઘ, છ, ટ, છંદનું નામ નથી. ટ ભલી ઘ, ૬ એ (ભલ’ને બદલે). Jain Education International ૧૪ તવ આપ્યઉં. ૨. ગ, છંદ રેડકી બિહું મિલીઅ ભલીઅ જોડ, સાઢીઅ બારહ કોડિ, ખેલૈંતિ આપણઇ કોડિ, ધવલહરે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy