SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ એનું સ્થાન છોડી ફરે (અને) સૂર્ય પશ્ચિમમાં ઊગે, તોપણ હે પ્રભુ, તારો સંગ (હું) છોડું નહીં. વિવરણ : કોઈ પણ ભોગે સ્થૂલિભદ્રનો સંગ નહીં છોડવાનો મક્કમ નિર્ધાર કર્યો હોય એમ કડી ૧૦૨થી ૧૦૪માં પ્રભુ પાસ ન છોડું તુમ્ભ તઉ' એ ચરણ ધુવા તરીકે આવે છે. ત્રણેય કડીઓમાં દષ્ટાંતોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. (કડી ૧૦૨થી ૧૦૪) પાઠાંતર : ઇ તોટક છંદ જ છેદ ૩ છંદાંસિ. ૧. કૂમમંગલ. ૨. ૪ સુરજ ગ સૂર ત૬ ૪ જો રવી (“સૂર જઉને બદલે); ઇ, ઢ “તુહદ' નથી; ૪, ૫, પાય (‘પાસ’ને બદલે); , , , , ૮, ૪ તુઝ તી; $ “ઉ” નથી. પાઠચર્ચા: બીજી પંક્તિમાં ૪ ના “સુરજ્જ' પાઠને સ્થાને “સૂર જઉ'નું વ્યાપક પાઠાંતર મળે છે. જઉ – તનો પ્રાસ બેસતો હોઈ અન્ય પ્રતોનો “સૂર જઉ પાઠ લીધો છે. મોટા ભાગની પ્રતો વ પ્રતના માત્ર ‘તુમ્ભ' પાઠને સ્થાને “તુમ્ભ તઉ પાઠ આપે છે. પછીની કડીઓમાં તો ૪ પ્રતમાં પણ ‘તુમ્ભ તઉ પાઠ છે જ. એટલે અહીં આ કડીમાં કેવળ સરતચૂકે જ “ઉ” રહી ગયો લાગે છે. એટલે “તુમ્ભ તઉ' , પાઠ કરી લીધો છે. અવલાં જલ ગંગ વહેંતિ કયા, વલી પન્નગ મૂકઈ વિમ્બ સયા, - ધન યૌવન જીવી કાય ખલે, પ્રભુ પાસ ન છોડઉં તલ્મ ત. ૧૦૩ ગદ્યાનુવાદ : કદાચિત ગંગાનાં પાણી અવળાં વહે, વળી સર્પ સદા વિષ ત્યજી દે, ધન, યૌવન, જીવન અને કાયાનો ક્ષય થાય, ત્યારેયે હે પ્રભુ, તારો સંગ (હું) છોડું નહીં. પાઠાંતર : ૧. ઇ અબલા જલ; , ૨૩ “ગંગ’ નથી. ૨. જીવિત; 5 કાંઅ ટ ખયો; = પાય ન. પાઠચચ : ર સિવાયની બધી પ્રતો “ગંગ વહેંતિ પાઠ આપે છે. ગંગના ઉમેરણથી છંદ પણ જળવાતો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. કાય ખઉ” પાઠ કેટલીક પ્રતોમાં ભ્રષ્ટપણે લખાયો છે. જવ ચંદ્ર તણી નવ સીતકલા, હિમ આલય મંડય અગિઝલા, ગયાંગ િતાર ન નખત, પ્રભુ પાસ ન છોડઉં તુલ્મ તઉ. ૧૦૪ ગદ્યાનુવાદ : જ્યારે ચંદ્રની શીતકલા ન હોય, હિમાલય અગ્નિજવાળા માંડે, ગગનાંગણમાં તારા અને નક્ષત્રો ન હોય, ત્યારેયે હે પ્રભુ, તારો સંગ (હું) છોડું નહીં. પાઠાંતર : ૧. ૪ ન ન સીત, ૪, ૪ હિમાચલ ૮ માલો; ટ મૂકે (મંડયાને સ્થાને). ૨. ૮ ગયગંગણ તારા તેજ રચો; $ તર ન; ૧ પાય ન; ૩, ૩ તુઝ લઉં. ૨૪૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy