SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ માગ્યઉં ન આણઈ કંત જામ, ધડહડી ક્રોધð સુ કરઈ તામ, રે ઘટિન પાપીઅ તુા નામ, ઘર તણીઅ બાહિર ગમીઅ મામ. ૯૬ ગદ્યાનુવાદ : જ્યારે કંથ માગ્યું લાવે નહીં ત્યારે ક્રોધથી ધડબડાટ મચાવે છે. રે પાપી, તારું નામ દાટી દે ને (નષ્ટ ક૨). બહાર ઘરનો મહિમા ચાલ્યો ગયો ન રહ્યો.’ પાઠાંતર : ૧. ૪ આપઇ ૪ આલð (આણઇ'ને બદલે); હૈં ધડહડતી; ઘ, ૪, ૬, રૂ. ૮. ૪ ક્રોધ; ઇ તસુ (સુંને બદલે). ૨. રસ, ગ, ઘ, છ, ૪, ૫, ૪ દાટ; ગ, ૪, ૫, ૬, ૮, ૪ ઝ, ધ તુબ્જ (‘તુહ્મ'ને બદલે). તુઝ સાથŪ કેહઉ સુખવાસ, એક્ ન પુહતી કિસીઅ આસ, મુખિ બરલઇ જાણે સન્નિપાત, તવ ધાઈઉ ધૂંબડ કરઈ ઘાત ૯૭ ગદ્યાનુવાદ : ‘તારી સાથે સુખથી રહેવાનું કેવું ? કોઈ એકેય આશા પૂરી થઈ નહીં.’ જાણે સનેપાત થયો હોય તેમ (પત્ની) મુખથી બબડે ત્યારે ગમાર (પતિ) દોડીને · ઘા કરે છે. પાઠાંતર : ૧. ૮ ઘરવાસ, ગ અમ્હે હૈં, ૪ મુઝ (કસીઅ’ને બદલે). ૨. રવ, ગ, ઇ, હૈં, ઇ, ૨, જ્ઞ, ૪ બોલઈ બરલઇ; દ બોલિ જિમ (બરલઇ જાણે'ને બદલે); રસ, ૬ ૫, ૬, ‘તવ’ નથી; જ ધાઈય; ઘ, ૐ ધાઇ; છ ધાઈઉ' નથી; ઘ ધડધુંબડ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં રૂ પ્રતના બરલઇ જાણે' પાઠને સ્થાને અન્ય પ્રતોનું બોલઇ બરલઇ’ વ્યાપક પાઠાંતર મળે છે પણ ‘બરલઇ' પદ આવ્યા પછી ‘બોલઇ’ નિરર્થક જણાય છે; વળી જાણે’ પાઠ ‘સન્નિપાત' સાથે સહજ રીત અન્વિત થતો હોઇ પ્રતનો પાઠ જ ચાલુ રાખ્યો છે. દૃહઉ ભયર ભૂત ભામિનિ ભઈ, ચડી ચઉટ્ટઇ પ્રાણિ, હતઉ ભસઉ જેહનઉ, તે ચાલી દીવાણિ. ૯૮ ગદ્યાનુવાદ : સ્ત્રી ભયંકર ભૂત જેવી બની. બળ કરીને એ ચૌટે ચડી. જેનો ભરોસો હતો તે પાગલ જેવી બનીને ચાલી. ભયઅર ભયર વિવરણ : ‘ભયર’ શબ્દ ભયકર એમ વ્યુત્પન્ન થયો હોવાની સંભાવના ગણી, અહીં ‘ભયર’નો ભયંકર’ એવો અર્થ કર્યો છે. - પાઠાંતર : વ છંદનું નામ નથી. ૧. ઘ, ચ, છ ભયરવ; ટ ભૈરવ; ઇ. રૂ. ૪ થઈ; ગ ચા; ૪ જામ (‘પ્રાણિ'ને બદલે). - છંદ હાટકી. દીવાણી સુ ચાલી પાલવ ઝાલી, કરતી તાોતાણિ, મિલીઉં તિહાં જોગ઼ઉં પુરુષ વિગોગ઼ઉં, હોવઇ નારિ પ્રમાણિ, ૨૪૪ / સહજસુંદéત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy