________________
મદિરા-ઘટ-ઘૂંટ પીઈ મદઘારિત ઘુમ્મતિ ઘોરણ પણ ઘણી,
અન બોલઈ ચિતિ અનેરું ચાહિ વાહય લોભ ઝડપ્પ ઘણી ૮૦ ગદ્યાનુવાદ : એ નિર્લજ્જ અને લંપટ, સાંઢની પેઠે મદથી માતેલી અને છકેલી આવેશપૂર્વક ભમે છે. મુખ આગળ મોહની અવિરત વષ રેલાવે છે. લોચનપ્રહાર કરે છે તે કોણ ખમી શકે ? મદિરાઘટના ઘૂંટ પીએ છે. મદના ઘેનવાળી તે ઘૂમે છે. એની ભ્રમિત દશા ઘણી ભારે છે. બોલે કાંઈ અને ચિત્તમાં ઈચ્છું જુદું જ. (એ) લોભ કરે છે. એની ત્વરા ઘણી છે. વિવરણ : વેશ્યાના ઉન્માદક, નિર્લજ્જ, છકેલા હાવભાવોનું, નાદસંગીત સાથેનું ગત્યાત્મક ચિત્ર. પાઠાંતર : ૧. ગ ગેહિ ભમાં. ૨. ર માહિ (મોહને બદલે); રવ, છ, જ, ઝ, ટ કારએ | કારઈ ગ મારાં ૩ મંડઈ (‘ઝારયને બદલે); માયા લાવિણ (મારઈ લોયણને બદલે). ૩. ૪ ઘટિ ગ ઘટઘટ ર, ૩, ૪ ઘટ્ટઘટ્ટ (“ઘટઘૂટને સ્થાને); " મદિઘારી; રવ, ગ, ઘ, ૩, ૪ ઘુમિત (‘ઘુમ્મતિ'ને સ્થાને; $ પીત ઘણી. ૪. $ અરું (‘અન’ને બદલે) ઇ અન્ય છ થાઈ (ચાહિને બદલે); $ જડપ્પ. પાઠચચ : $ સિવાયની બધી જ પ્રતો બીજી પંક્તિમાં ૪ ના માયા લાવિણ'ને સ્થાને “મારઈ લોયણ પાઠ આપે છે. “માયા લાવિણ' = માયા લાવીને - આવો અર્થ અન્વયમાં સુભગ રીતે બેસતો નથી એટલે મારાં લોયણ પાઠ લીધો છે.
ત્રીજી પંક્તિમાં, $ સિવાયની બધી પ્રતો પીત'ને સ્થાને “પીણ' પાઠ આપે છે. “ઘોરણ'ના વિશેષણ તરીકે “પીણ' અર્થદષ્ટિએ બંધ બેસે છે, સાથે પંક્તિની ડઝમકમાં વિશેષ સાથ આપે છે.
લ ઊપરિ મંકડ ગત્તિ કરો, જિમ તાકીય તાકીય ફલ ભરઈ, તિમ દેખીએ અન્ય મહારસ મંડય ઠંડય નીરસ સોઈ સરઈ, કરિ કુકમરોલ ઝકોલ કરતી કઠિ વિલગી વા‘અધિ જિસિ,
ધન છોડય મોડય અંગ કડક્કમ નિરગુણ નીઠર જાતિ સી. ૮૧ ગદ્યાનુવાદ : જેમ વાંદરો તાકીતાકીને ફાળ (લાંગ) ભરે છે અને ફળ તરફ ગતિ કરે છે તેમ વેશ્યા) ધન જોઈને મહારસ આદરે છે અને છેવટે તે જ નીરસને ત્યજે છે. કુમકુમના લેપ કરી, મોજ (3) કરતી, વ્યાધિની જેમ કંઠે વળગે છે, ધન છોડે છે, કડકડાટ કરી અંગ મરોડે છે. એની આવી નિર્ગુણ ને નિષ્ફર જાત છે. પાઠાંતર : ૧. પગતિ કરઈ; છ મિજિમ. ૩. ટ કલોલ (‘ઝકોલને બદલે); રવ, ૪, ૨, ૩, ૪ વિરાધિ ગ વ્યાધિ.
૩ અને ૪ પ્રતમાં આ કડીને બબ્બે પંક્તિની બે કડીઓ તરીકે દર્શાવાઈ છે. ૨૩૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org