________________
બીજો અધિકાર | ૨૩૫ પાઠાંતર : રવ, ગ, છ, જ્ઞ, ૮, ૪ છંદનું નામ નથી ઘ, = અડયલ્લ છંદ - છંદ. ૧. હૈં વંચુ (ચવઉં'ને બદલે); સ્વ, ગ, ઘ, ૬, ૭, ૮ કમલવયણ / ણિ - કોમલવયણ. ૨. ૬ ઇંક વીંછણિ; T ...પરેં વલગ જુઠી.
લીલાવતી છંદ
જિમ ઊડીઅ વાઘિણિ સૂધીઅ શાશિ પાપિણિ ધન સ્થઉં મત્ર હરઇ, છલીઈ છલ લોક અનેક કરી પિર ફોકટ ભાવ કપટ્ટ કરઇ, હસતાં નર હાસ કરઇ મન પક્બઇ, બાંહુડલી. ગલિ ઘાલિ રહઇ, વલિ રૂસણ પ્રેમવચત્ર તણાં કિર, ભોગીઅડા મન માંહિં દહઈ. ૭૯
ગદ્યાનુવાદ : વાઘણની જેમ ઊઠતી (તરાપ મારતી), ડાકણની જેમ પૂરી તે પાપિણી ધન સાથે મન હરે છે. લોકોને અનેક પ્રકારે છળ કરીને છેતરે છે, કપટથી ખોટા ભાવ કરે છે. મન વિના જ પુરુષ પ્રત્યે હસતાંહસતાં હાંસીમજાક કરે છે, હાથ ગળે વીંટાળી રહે છે. વળી પ્રેમ-વચનનાં રૂસણાં કરી ભોગીજનોના મનને બાળે છે. વિવરણ : પ્રથમ પંક્તિના શબ્દાનુપ્રાસ-આંતરપ્રાસ, બીજી પંક્તિમાંના ‘લ’ અને ‘ક’ વર્ણનાં આવર્તનો અને ત્રીજી પંક્તિમાં સર્જાતી ઝડઝમક ધ્યાન ખેંચ્યા વિના નહીં રહે. બીજી પંક્તિમાં, જ્ઞ પ્રતનો ‘સાચ’ પાઠ લઈએ તો ખોટા શપથ ખાઈને કપટ કરે છે’ એમ અન્વયાર્થ થાય. છેલ્લી પંક્તિમાં પ્રેમવચનનાં રૂસણાં એટલે પ્રેમવચન માટેનાં, રૂસણાં એમ અભિપ્રેત હશે. (?)
પાઠાંતર : રવ, ગ, ચ, છ, રૂ, ટ, ૪ છંદનું નામ નથી ઘ ચાલિ - દેસી છંદ.
:
૧. ∞ શાકણ; ગ, જ્ઞ ...ધન/ન્ન સુર્વન હરઇ TM મન સું ધન્ન રહિ; ૪ ‘સ્યઉં મન્ન’ નથી. ૨. ૮ પરિ’ નથી; છૅ સાચ (ભાવ’ને સ્થાને) ૬ ભાવિ ૩. ટ હસતાં મન હીસી કિર...; ૪ મહા (નર'ને બદલે); ઘ હાસ્ય; ઘ પાખઈ. ૪. ૬ વિલ રૂસણું પ્રેમ તણું વચન કહિ
પાઠચર્ચા : રુ પ્રતના શાણ’ પાઠને બદલે રવ પ્રતનો ‘શાકિણિ’ પાઠ, ‘વાઘિણિ’ અને પાપિણિ'ની સાથે પ્રાસમાં બેસતો હોઈ, લીધો છે.
બીજી પંક્તિમાં વ્ઝ સિવાયની બધી જ પ્રતો ‘સાચ’ને સ્થાને ભાવ’ પાઠ આપે છે. (ઘુ પ્રત ‘ભાવિં’ આપે છે.) આમ તો ‘સાચ’નો એક અર્થ ‘શપથ’ થાય; પણ તે અર્થ મધ્યકાળમાં વિરલ જણાય છે. એટલે ‘ભાવ’ પાઠ સહજપણે બંધબેસતો થવાથી તે સ્વીકાર્યો છે. વળી કડી ૭૬માં પણ ફોકટ ભાવ કપટ્ટ કરઇ’ મળે જ છે.
મુદિ માતીય સંડ તણી પિર નીલિજ, લંપટ છાકીઅ છોડિ ભમઇ, મુખ આગલિ મોહ ડાડિ ઝારય, મારઇ લોયણ કોણ ખમઇ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org