________________
બીજો અધિકાર | ૨૨૯ વદન્ન પન્નભંગ રંગ જુત્તમુત્ત મોહએ. કતૂહલા વિનોદહાસ કેલિગેલિ સોહએ. મનોહરા વચત્રભેદ આવિ આવિ કતડા,
હસતિ મોહબાશ-રેહ દાખવેતિ દતડા. ૭૧ ગદ્યાનુવાદ : પત્રભંગ (સુશોભન, ચિતરામણ)ના સૌંદર્યથી યુક્ત કે મુક્ત બન્ને સ્થિતિમાં) એનું વદન મોહ પમાડે છે. વિસ્મયકારી વિનોદ-હાસ્ય, ક્રીડા-રમત શોભે છે. એના મનોહર વચન-પ્રકાર છે. “હે કંથ, આવો આવો.” દાંત દેખાડતી મોહબાણના રેખાંકન સમું તે હસે છે. વિવરણ : કોશાના હાવભાવના વર્ણનવાળી આ કડીઓમાં પુરુષને વશ કરવાની તમામ ચેષ્ટાઓ રસિકપણે કવિ વર્ણવે છે. કામુક ચાલ, નયનકટાક્ષ, મધુર વચન, મીઠાં ગીત, ચરણવંદના, આલિંગન, હાથમરોડ, હાસ્યવિનોદ, હસતી દેતપંક્તિનું ફુટ દર્શન. - આખું વર્ણન ચિત્રાત્મક, ગત્યાત્મક બન્યું છે. પાઠાંતર : ૧. ગ રંગભંગ; રવ, ગ, ઘ, ટ જત/જુત્ત માત્ર ઇ. ઇ જત્ર મત્ર; રવ મોહઇએ. ૨. આ વિનોદહાથ; રવ સોહઈએ. ૩. ૩, ૪ ભેદિક ટ આવિ રંગ....
ષટ્રપદ કોસિ કહઈ કર જોડિ, કરી કુકમના રોલા, ગણિકાગસર માંહિ ઝિલ્લિ ઝિલિ-ન નર ભોલા, જિમ જાઉં ગમર્મ કર્મ સંસાર સરીખ્યઉં, કિસ્યઉં વિમાસ્યઉં ચિતિ પાત્ર પણિ કાં ન પરિખ્યઉં, હીંડોલા-ખાટિ બાંસી કરી, કરુ રંગલીલા રસી,
ભોગવી ઋદ્ધિ સહિજ ભણઈ એક વાર બોલઉ હસી. ૭૨ ગદ્યાનુવાદ : કુમકુમના લેપ કરીને, હાથ જોડી કોશા કહે છે, ગણિકાના ગુણ રૂપી સરોવરમાં હે ભોળા પુરુષ, સ્નાન કરો, સ્નાન કરો ને ! ગુણકર્મ અને સંસારને યોગ્ય કર્મ હું જાણું છું. ચિત્તમાં વિમાસણ ાની છે ? પાત્રને પણ કેમ પરખતા નથી ? હીંડોળાખાટે બેસીને રસભરી રંગલીલા કરો. સહજસુંદર કહે છે, “ઋદ્ધિ ભોગવો. એક વાર હસીને બોલો.” પાઠાંતર : ૨, ૪ છંદનું નામ નથી જ કવિતા ૩, ૪ કવિત્વ. ૧. ૩ કોડિ (કોસિને બદલે). ૨. 4 ગણસર ગ, ઘ, ઇ. ૫ ગુણરસ; ઘ ઝાલિ ઝીલિહ; ગ, શ, સુ, ટ, ૪ ઝિલ્લિનમાંનો ને પ્રત્યય નથી. ૩. ઇ જે જિમ ને બદલે); ઘણું જાણવું ને બદલે); $ સંસારી સીખ. ૪. ર વિમાસિ; ર૩, ગ ચિત્તિ , ૪, ૮ ચીત્ત; ૪ નવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org