SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠાંતર ઃ ૧. ર૩, ૪, ૫, ૪, , ટ હાસું ૨. ર૮ : પોપટલ ગ, ઇ પોપટડુ. ૩. • : ‘અંબ' નથી; ૨ સુરત – ૪. ર૩, ગ, ઘ, , , ૫, ૬, ૮ પવર (પુરુષને બદલે; ટ સરિખો (‘પરખને બદલે). ૫. ૪ નવ વેધ ગ દ નવનવે / નવનવિ. ૬. ૩ “ઇમ’ નથી; રવ “સુણી” નથી; ગ વાત; ગ તણી; રવ, ગ, , , , , , ૩ તિહાં (‘તવને બદલે). પાઠચર્ચા : ચોથી પંક્તિમાં પ્રતના પુરુષના સ્થાને પવર' અને છઠ્ઠી પંક્તિમાં ના તવ ને સ્થાને તિહાં'નાં વ્યાપક પાઠાંતરો મળે છે. પણ એ પાઠભેદો એટલા મહત્ત્વના ન હોઈ મુખ્ય પ્રતના પાઠ યથાવત જ રાખ્યા છે. સમઝાવી સહીઅર સવે સંપ કરી ધરિ સંચ, પુરુષ તસઉ મન પાડવા, હવઈ મંડઈ પરપંચ. ૬૨ ગદ્યાનુવાદ : સઘળી સહિયરોને સમજાવી, સંપ કરી યુક્તિ યોજે છે. પુરુષનું મન પાડવા માટે હવે તે તજવીજ આદરે છે. પાઠાંતર : રવ, ગ છંદનું નામ નથી. ૧. ૨ સવિઇ; સંપ ન ઘરિ ઘર સંચ; * ઘરિ ર ઘણ (ધરિને બદલે). ૨. ર૩, , ૪ મંડઉ / મંડિલ ન માંડિઉ ટ માંડ્યો. પાઠચર્ચા: પ્રથમ પંક્તિમાં ૪ પ્રત ઘરિ પાઠ આપે છે. પણ અન્ય પ્રતોનો ધરિ પાઠ બંધબેસતો હોવાથી તે સ્વીકાર્યો છે. રતનજડિત સિંગાર સિઉ કરઈ ઘણઉ ઉદ્યોત. કરિ ચોલી કંચૂ કસી પહિરઈ ચીર સપોત. ૬૩ ગદ્યાનુવાદ : રત્નજડિત શણગાર વડે ખૂબ પ્રકાશ કરે છે. હાથથી ચોળી – કંચુકી કસીને બાંધી સારાં પોતવાળાં ચીર પહેરે છે. પાઠાંતર : ૧. ૪ સિણગારનૂ (સિંગાર સિઉને સ્થાને). ૨. ઇ કંચુક. મયમત્તા મયગલ જિલ્યા, થશહર સૂર સુભટ્ટ, પેખી નર પાછા પડઈ, મેહુલ માન મરઢ. ૬૪ ગદ્યાનુવાદ : મદમસ્ત હાથી જેવા, શૂરવીર સુભટ સમા સ્તન છે. એ જોઈને પુરુષો પાછા પડે છે. માન અને મરડ (ગર્વ) મૂકી દે છે. પાઠાંતર : ૧. જિસી. ભમુહ કમાણ કરી તિહાં, તાકઈ તીર-કડક્ત, ગુરુજ ગદા ભુજદડ સ્યઉં, ભેદઈ ભીમ ભડલ્મ. ૬૫ ગદ્યાનુવાદ: ત્યાં ભ્રમરની કમાન કરીને કટાક્ષ-તીર તાકે છે. ગુર્જ અને ગદા સમા ૨૨૬ / સહજસુંદકૃત ગુણરત્નાકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy