________________
નાહણ સોવિન ખાલિ, ભમર ગુંજારવ મંડઇ, ૨૫ણીનહું એક લક્ષ, રાય રાણા પિર ડંડઇ, ભૂભંગિ ભાવð જગ ભોલવ્યઉ છલ્યા લોક છંદા કરી, શ્રી થૂલિભદ્ર પેખી કરીબ થઈ વેશિ તે કિંકરી. ૫૮ ગદ્યાનુવાદ : સઘળી ગણિકાઓમાં કોશા મુખ્ય પલ્લવિત છોડ છે; (જેના ઉપર) નર-ભ્રમરો રણઝણે છે (ગુંજારવ કરે છે), જેની આસપાસ નરાધિપ (રાજા) ફરે છે. સ્નાનજળની સોનેરી ખાળે ભ્રમર ગુંજારવ માંડે છે. – રાજારાણાની પેઠે (કોશા) રાત્રિનો એક લાખ દંડ કરે છે (દ્રવ્ય વસૂલ કરે છે). જેણે ભૂ-ભંગ વડે ભાવથી જગતને ભોળવ્યું અને ચેષ્ટાઓ (હાવભાવ) કરીને લોકને છેતર્યા તે વેશ્યા શ્રી સ્થૂલિભદ્રને જોઈને એની દાસી બની.
પાઠાંતર : ૨. ૬ ભમઇ (‘ફિરઇ’ને સ્થાને). ૩. ગ પ્રતમાં રૂ ની ૩જી પંક્તિ ૪થી; ગ થાલિદ લાખ (ખાલિ'ને બદલે). ૪. ગ પ્રતમાંની ૪થી પંક્તિ ૩જી; ગ નઉ’ નથી. પ. ઃ લોભવ્યઉ. ૬. જ્ઞ ‘શ્રી’ નથી; ૬ પુરુષ (‘થૂલિભદ્ર’ પછી); ટ દેખી (‘પેખી’ને બદલે); TM વેસાથી (વેશિ તે’ને બદલે); ૪, ૪ કોસ (વેશિ'ને બદલે).
•
ગોત્રજ ગઉર ગણેશ, મયા મુઝ ઝાઝી કરો, થૂલિભદ્ર વસિ કરું, વિઘન સઘલાં પરિહરયો, દૈયો બુદ્ધિપ્રકાશ, હાથિ માહરઇ જિમ આવઇ, છયલ પુરુષ છઇ કોડ, સખી પણિ એ મુઝ ભાવઇ, સંસાર માંહિં જોતાં ઇસ્યઉ, સજ્જન કો દીસઇ નહીં, જાગિયો દેવદેવી સહૂ, આસ એહ પૂરુ સહી. ૫૯
ગદ્યાનુવાદ : ‘હે ગોત્રજ, ગૌરી, ગણેશ, મારી ઉપર ઝાઝેરી કૃપા કરજો. હું સ્થૂલિભદ્રને વશ કરું એમાં સઘળાં વિઘ્નો દૂર કરજો. મને એવો બુદ્ધિપ્રકાશ દેજો જેથી તે મારે હાથ આવે. છેલછબીલા પુરુષો તો કોટિ (અસંખ્ય) છે, પણ હે સખી, મને તો એ જ ગમે છે. સંસારમાં નજર કરતાં એવો સ્વજન કોઈ દેખાતો નથી. હે સહુ દેવદેવીઓ, જાગજો. મારી એ આશા જરૂર પૂરી કરો.’
પાઠાંતર : ૧. રવ ગુરુ ગ, લ, ગુજ઼ર ગ, ટ ગુરુ; । ગુણેશ. ૨. જ્ઞ ઉપહ૨યો (પરિહરયો’ને બદલે). ૩. ગ તે (જિમ'ને બદલે). ૪. રવ, ઘ, છ ‘સખી' નથી; ગ કો પણિ ઇ, છ એહ જ પણિ; ઞ ‘એ’ નથી; વ, ઘ, ચ, ગ, રૂ, ટ, ૪ મુઝનઇ / મુઝને ૫. ર4 સજ ગ, ઘ સુજન ~ સુગુણ (‘સજ્જન’ને બદલે); ગ, ઘ કોઇ. ૬. હૈં હિ (‘સહૂ'ને બદલે); T‘એહ' નથી.
અક્કા ભણઈ સુણિ કોસિ, પ્રેમ અધિકઉ ન કરઈ, નહ સમઝઈ જીહ લૂખિ જાતિ આપણી ભગ઼િજ્જઇ,
૨૨૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org