________________
બીજો અધિકાર / ૨૨૩ ૪ સુરપતિવલ્લભ ૬ સિઉરિતિવલ્લભ. ૪. રવ, ઘ, ચ, જ્ઞ, ૩ કિ' નથી; ૬ ના. ૫, ગ રૂપ (‘પુરુષ'ને બદલે). ૬. ચ ઞ ટ મ ઝંખ (મ મ ઝંખિ’ને સ્થાને). સખી સુણ્યઉ જે શ્રવત્તિ, સગુણ નર સોઇક હા હા, પિંગલ ભરત કવિત્ત ગીત ગુણ જાણ કિ હા. હા, વિજ્જાહલ વ્યાકરૢ લહઇ પારસી કિ હા હા, ચઉંચસી આસત્ર કોકરસ લહઈ કે હા હા, સુકબહુત્તરી વિનોદકથા સવિ કહઈ કિ હા હા, કવિ કહઇ સહસુંદર સદા કરઈ ગોષ્ઠિ મીઠી ઘણી પ્રસ્તાવ ભાવ વેલા લહઇ બોલિ બોલિ હા હા ભણી. ૫૭ ગદ્યાનુવાદ : ‘સખી, કાને જે સાંભળ્યો તે જ આ સગુણ પુરુષ કે ?” ‘હા હા.’ પિંગળ, ભરત (નૃત્ય-નાટ્ય), કવિત ગીતના ગુણનો જાણકાર કે ?’ ‘હા હા.’ લવિદ્યા (જ્યોતિષ), વ્યાક૨ણ, પારસી જાણે છે તે જ કે ?” ‘હા હા.’ ‘ચોર્યાસી ભોગાસન, કામક્રીડાનો ૨સ જાણે છે તે કે ?” હા હા.’ ‘શુકબહોંતેરી, વિનોદકથા સર્વ કહે છે તે કે ” ‘હા હા.’ કવિ સહજસુંદર કહે છે કે, તે સદા મીઠી ગોષ્ઠી કરે છે ? વિવિધ વિષયો ને ભાવોનો સમય ઓળખે છે ? કહે, કહે.’ ‘હા હા' બોલી. વિવરણ : પાછલી કડીમાં સખીઓના મનોભાવને જે પ્રશ્નોત્તરીનું રૂપ અપાયું તેમાં ઉત્તર ‘ના ના’ રૂપે હતા; અહીં કોશાના મનમાં સ્થૂલિભદ્રનાં જ્ઞાન-નૈપુણ્ય સંદર્ભે ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર ‘હા હા’ રૂપે છે.
પાઠાંતર : TM કવિત્ત. ૧. ૮ સખી ઓ સુણયો શ્રવણ કિ સુગુણ નર સોહૈ કિ હા હા; હૈં સુણ; ∞ સોહઇ (‘સોઇ'ને બદલે). ૨. રવ પંક્તિ નથી; ગ જાણઇ. ૩. રવ, ગ, ઘ, રૂ. ૮, ૪ પંક્તિ નથી; છ પ્રતમાં રૂ ની ૩જી પંક્તિ પમી; ૬ પ્રતમાં જ્ઞ ની ૩જી પંક્તિ ૪થી. ૪. રવ, ૫, ૬ પંક્તિ નથી; છ પ્રતમાં ∞ ની ૪થી પંક્તિ જી. ૫. ૪ પંક્તિ નથી; છ પ્રતમાં ૬ ની પમી પંક્તિ ૪થી; ૪ પ્રતમાં ૢ ની ૫મી પંક્તિ ૩જી. ૯. ૪ સદા (‘ઘણી’ને બદલે). ૭. ઇ ઇમ બોલઇ (‘બોલિ બોલિ’ને સ્થાને).
પાચ[ : ø અને ટ સિવાયની તમામ પ્રતો ‘સોહઇ'ને સ્થાને સોઇ’ પાઠ આપે છે. સંદર્ભમાં ‘સોઇ' પાઠ જ ઉચિત છે. નર સોઇ કિ ?” = તે જ આ નર કે ?” એમ પ્રશ્ન છે. આથી ‘સોઇ’ પાઠ સ્વીકાર્યો છે. આ ‘ષટ્પદ’ હોવા છતાં ઃ પ્રતમાં સાત ચરણ છે. અન્ય પ્રતોમાં પણ ચરણસંખ્યાની એકવાક્યતા નથી.
સઘલી ગણિકા માંહિ, કોસિ મૂલગી સપલ્લવ, રણઝણતા નર ભમર, ફિરઈ પાખતી નરહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org